Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

64 Summerhill Novel by Dhaivat Trivedi

64 summerhill hill gujarati book dhaivat trivedi64 Summerhill is a Gujarati book – Novel written by young and popular writer Dhaivat Trivedi. This gujarati book will surely give you a best story with thrill as well as suspense. One must buy this wonderful novel. You can easily get this book online with home delivery options.

Buy 64 Summer hill online

પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સદીઓથી ખોવાયેલો સત્યનો સેતુ શોધતી કથા

ત્રણ કોલમના એક સમાચારમાંથી સાંપડેલી આ કથા સસ્પેન્સ પણ છે અને થ્રીલર પણ છે. તેમાં પ્રાચીન જ્ઞાનના વિસરી જવાયેલા રહસ્યોની બેબાક ઉતેજના છે અને આધુનિકતાની સરાણ પર ચડીને તાવાયેલી લાલચોળ ઉત્સુકતા પણ છે.

‘ગુજરાત સમાચાર’ ની રવીપુર્તીના સંખ્યાબંધ વાચકોને ૬૧ અઠવાડિયા સુધી ઉજાગરા કરાવનાર આ નવલકથાનો વ્યાપ સમય અને ભૂગોળના, ઈતિહાસ અને વિજ્ઞાનના અનેક અંતરાલોને સાંધે છે.

હજારો વર્ષો પહેલાના અનામ ભારતીય ચિંતકોએ મેળવેલી સંપર્કવિદ્યા અને ઈન્ટરનેટ, મોબાઇલ એપ્લીકેશન્સ જેવા અત્યાધુનિક જ્ઞાનને સાંકળતી આ કથા તેના તદન મૌલિક પ્લોટના કારણે અચંબિત કરે છે, તો તેની ભાષા અને માવજતની વિશિષ્ટતાને લીધે ચકિત પણ કરે છે.

1 Comment

Add a Comment
  1. I like your novel very much.please
    Give me the name of your another book

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme