Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

A Study In Scarlet (Gujarati Edition) by Sir Arthur Conan Doyle

A Study In Scarlet by Arthur Conan Doyle is also one of his most seller book.A Study in Scarlet is an 1887 detective novel by British author Arthur Conan  Doyle

 Written in 1886, the story marks the first appearance of Sherlock Holmes and Dr. Watson, who would become two of the most famous characters in popular fiction.

There are many other Gujarati books Written by Arthur Conan Doyle, Those are also equally popular and you can buy all of them online with best discount.

 

તેના સર્જક કરતા પણ વધુ ખ્યાતી પ્રાપ્ત થઇ હોય એવું પાત્ર એટલે શેરલોક હોમ્સ. શેરલોક હોમ્સ એક એવું પત્ર છે જેને બાળકોથી માંડી વૃધો સુધી  દરેક ઉંમરના વાચકો દિલથી વાચે છે. આજે તેના સર્જનની સવા સદી વીતી જવા છતાં પણ તેની લોકપ્રિયતા જરા પણ ઓછી નથી થઇ.  શેરલોક હોમ્સ શ્રેણીમાં આર્થર કોનન ડોયલે 56 લઘુકથાઓ અને 4 નવલકથા લખી.અવલોકન કરવાની ક્ષમતા અને તેને આધારે તારવણી  કરવી એ  શેરલોક હોમ્સની અભૂતપૂર્વ ગણાવી શકાય એવી કળા છે. લોકો તેને પત્ર નહિ,પણ સાચુકલો જાસુસ
માનતા.
આર્થર કોનન ડોયલે  શેરલોક હોમ્સની કથાઓને શરૂઆત પ્રથમ નવલકથા સ્ટડી એન સ્કારલેટથી કરી,જે 1887માં સૌપ્રથમ પ્રકાશિત થઇ હતી. સ્કારલેટ એટલે રતુંબડું.  લોહી જેવું લાલ. આખી કથા રંગ આજુબાજુ વણાયેલી છે.પહેલેથી લઈ છેલ્લે સુધી કેસની કથની તેનો મિત્ર ડોક્ટર વોટ્સન સ્વમુખે કહે છે, જે વાચકોને રહસ્ય અને રોમાંચની દુનિયામાં ડુબાડી દે છે.
ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Dhoomkharidi.com
અચૂક વાંચવા જેવી આ બુકઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કારો 7405479678.
Buy Gujarati Books Online © 2017 Frontier Theme