Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Abhay by Suresh Sompura

Each man suffers from fear today. Someone from Demon, Someone from god, someone from his karma & religion. Everyone suffers from man’s ignorance. Feared human rushes towards religious beliefs & the one who is more feared rushes away from religions. Both went for failure in their own way. If you are doing anything in fear it is not worth at all no matter how much effort you put at the end you will failure only. You need to be fearless to get success. Suresh Sompura believes that we all are feared. May be from demon or may be from god or death or our own karma. Abhay Novel is based on Suresh Sompura’s own experience & it is inspiring everyone to be fearless.

There are many other Gujarati Books written by Suresh Sompura, those are also equally popular and you can buy all of them online with best discount

હરેક મનુષ્ય આજે ભયથી પીડાય છે કોઈને ભૂતનો,કોઈને ભગવાનનો,કોઈને શેતાનનો,કોઈને પોતાના કર્મનો અને ધર્મનો ભય છે.સહુ મનુષ્ય અજ્ઞાનથી પીડાય છે અને ભ્રામક જ્ઞાન માનવીને પાશમાં બાંધી પશુ બનાવે છે.ભયભીત માનવી ધર્મના શરણે ભાગે છે અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે.બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી.ભયપ્રેરિત પ્રીત-શિસ્ત-સંયમ-નિયમ-ધર્મનો કશો અર્થ નથી.શુદ્ધ સ્નેહમયતા પ્રાપ્ત કરવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે.

લેખકના કહેવા અનુસાર — પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારના ભયથી પીડાય છે. દરેકને ભગવાનનો, મૃત્યુનો, પોતાના કર્મનો કે ભૂતનો કલ્પિત ભય છે, જેનાં મૂળમાં અજ્ઞાન રહેલું છે. ભયભીત માનવી ધર્મને શરણે જાય છે, અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે. બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. ભયપ્રેરીત ધર્મ કે જીવનનો કશો અર્થ નથી. સુખી, સરળ જીવન ભોગવવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે. — લેખકની આ સત્યઅનુભવકથા અભય બનવા પ્રેરણા આપે છે.

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme