Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Aghorio Sathe Panch Divas by Suresh Sompura

Five days with Aghorio is the Book written by Suresh Sompura. He tried to explain how Aghori’s do experiment by strength of their mind. Infect in early days even they were not aware about it but Suresh Sompuraji have tried their level best to explain it by taking help of science. He even tried to explain how Aghori’s talk with soul by Ventriloquism trick. If someone talks with using lips it is called Ventriloquism. When Aghori talked with skull, skulls do answer just by moving their jow & that’s what Suresh Sompura Ji Explained in this book.

There are many other Gujarati Books written by Suresh Sompura, those are also equally popular and you can buy all of them online with best discount

અઘોરીઓ સાથે પાંચ દિવસ સુરેશ સોમપુરા પ્રસ્તુત પુસ્તકમાં અઘોરીઓ મનની શક્તિ વડે વિવિધ પ્રયોગો કરતા તેનું વર્ણન છે. ખરેખર તો અઘોરીઓ પણ જાણતા ન હતા કે આવી સિધ્ધિઓ તેઓ મનની શક્તિઓ વડે કરે છે. પણ સોમપુરાજીએ વિજ્ઞાનનો આધાર લઈને એ વાતો પુસ્તકમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. શ્રી સોમપુરાજીએ અઘોરીઓની ‘આત્મા’ સાથે વાત કરવાની પ્રક્રીયાને ventriloquism વડે સમજાવી છે. કોઈ વ્યક્તિ હોઠ ફફડવ્યા સિવાય પણ વાત કરી શકે તે કલાને ventriloquism કહેવાય. આથી અઘોરી જ્યારે સામે પડેલી ‘ખોપડી’ સાથે વાત કરતો હોય ત્યારે ખરેખર તો ‘ખોપડી’ જ્યારે જડબું હલાવે ત્યારે અઘોરી પોતે જ હોઠ ફફડાવ્યા વગર બોલતો હોય છે. તેઓએ ‘કલ્પના યોગ’ પર લખ્યું છે.

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme