Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Ant Aarambh by Harkishan Mehta

When we humans are unable to do anything then somewhere in his imaginary world he try to make it possible, in the same way Harkishan Mehta tried to make India free by corruptions in Ant Aarambh Novel. Many freedom fighters fought hard to make this country free & writer made it again in this century in his own imaginary world. Many readers will make excuses & say that it is not possible or sudden change or dramatic change is not possible but somewhere Harkishan Mehta tried to make it possible by the words in this novel Ant Aarambh & hence readers will accept it.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

અંતઆરંભ ( ભાગ  અને ) : હરકિસન મેહતા

માણસ કઈ કરી શકવા માટે સમર્થ હોય ત્યારે અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર !

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme