Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Atash By Varsha Adalja -Buy Gujarati Book Online

Atash By Varsha Adalja is also one of his most seller book. Varsha Adalja has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer. 

There are many other Gujarati Books Written by Varsha Adalja Those are also equally popular and you can buy all of them online with best discount.

યુદ્ધ માનવજાતિ પર અનાદિકાળથી તોળાતો કોઈ શાપ નથી.

વિરોધી વર્ગોમાં વહેંચાયેલા સમાજોમાં અને દુશ્મન દેશો વચ્ચેની હરીફાઈમાં, વર્ચસ્વ ધરાવતા વર્ગોના આર્થિક અને રાજકીય ઉદેશો સિદ્ધ કરવા ઉપયોગમાં લેવાતું આ એક વિશિષ્ટ શાધન છે.

વિયેટનામ યુદ્ધની કરુણ શરૂઆત પણ કંઈક આમ જ થયેલી. આ કાલ્પનિક ઘટના નથી, હકીકત છે. કથાના મુખ્ય મુખ્ય પ્રસંગો અને પત્રો સાચા છે. આ કથા લખવા પાછળ મારી નેમ એક યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં સપડાયેલા સમાજની, યુદ્ધના ઓથાર નીચે ચંપાતા-ભીંસાતા માનવીને આલેખવાની છે. હજી સુધી કોઈ એવો બોમ્બ શોધાયો નથી, જે દુશ્મનો અને નીર્દોષ વચ્ચેનો ભેદ પારખી શકે. આ દુનિયામાં હાસ્યના અનેક પ્રકાર અને અર્થ હોઈ શકે, પણ આંસુની ભાષા એક જ છે, તેથી કોઈ પણ વાદથી પર રહીને એક માનવીની વેદનાને આલેખવાનો મારો આ પ્રયાસ છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme