Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Awaken the Giant Within – Gujarati Translated Book

 Awaken The Giant Within is the psychological blueprint you can follow 

to wake up and start taking control of your life, starting in your mind, spreading through your body and then all the way through your relationships, work and finances until you’re the giant you were always meant to be. 

there are many other Gujarati books written by Anthony Robbins, those are also equally popular and you can buy all of them online with best discount

માત્ર ચોવીસ વર્ષની ઉમર સુધીમાં નવ કંપનીઓ સ્થાપીને અન્થની રોબિન્સે પોતાના જીવનના મહત્વનાં શિખરો  સિદ્ધ કરી લીધાં હતા. કોઈ પણ વ્યક્તિ આંતરિક શક્તિને નવી ઉંચાઈએ લઇ જઈને સફળ બની શકે તે માટે તેઓ દેશ-વિદેસમાં સેમિનાર કરે છે.તેઓ IBM, AT&T, American Express  અને અમેરિકન આર્મી જેવી વિશ્વવિખ્યાત સંસ્થાઓના સલાહકાર પણ રહી ચૂક્યા છે.

દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે. જરૂર છે માત્ર અને ઓળખવાની અને જગાડવાની!

દુનિયાના નંબર વન Life Coach માનતા એન્થની રોબીન્સનં આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Whithin, તમારામાં છુપાયેલીપ્રચંડ ખજાનાને તમારી સામે ખુલ્લો મૂકી દેશે! આ પુસ્તકનનું દરેક પાનું, તેનો દરેક વિચાર તમારા Emotionsને, તમારા સબંધોને,તમારા નાણાંકીયસંજોગોને અને તમારી સંપુર્ણ જિંદગીને તમારા કંટ્રોલમાં Master Key બતાવશે,જેનાથી તમે તમારા ઉજળા ભવિષ્યનો Road map બનાવી શકો.

તમે જયારે કોઈપણ બાબતે મુંજવણમાં પાડો ત્યારે આ પુસ્તક પાસે પહોચી જાઓ, એ તમને દરેક પળે Active રાખવા તમારા કાનમાં માત્ર એટલું જ કહેશે : અવેકન THE GIANT વિધીન! અને જુઓ પછી ચમત્કાર!

‘નવી જનરેશન માટે એન્થની રોબીન્સ, ટોચના પ્રતીભાશાળી વ્યક્તિઓમાંના એક છે.’

-સ્ટીફન આર. કવે

યોર્ક ટાઈમ્સનું નંબર વણ વેબસેલર પુસ્તક The 7 Habits of Highly Effective Peopleના લેખક

 

‘એન્થની રોબીન્સનું Awaken the Giant Within પુસ્તક મારા અંગત તેમજ વ્યવસાયિક જીવનમાં શક્તિ અને સમજદારીનો માઈલસ્ટોન બની ગયું છે.’

-પીટર ગુબેર

સોની પિક્ચર્સ ઈન્ટરટેઈનમેન્ટના Ex-chairman અને CEO

 

‘માનવ સમાજ અને માનવ સ્વભાવ અંગેની એન્થની રોબીન્સની અદભુત સમજશક્તિએ તેમને Life Coach બનાવ્યા છે.તેઓ જાણે છે કે જિંદગીને જીતવા માટે લોકોને શ્રેષ્ઠ કેવી રીતે બનાવવા!’

-આંન્દ્રે અગાસી

જાણીતા ટેનીસ પ્લેયર

 

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કારો 7405479678

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme