Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Baal Arogyashastra – I.K.Vijaliwala

baal arogyashastra gujarati books buy onlineBaal Arogyashastra is latest gujarati book written by Dr. I.K.Vijaliwala. If we talk about this gujarati author, he is doctor by professional and a great writer by his hobby. His most of the books are very much inspiring and motivating. Moticharo books collection is the most popular amongst gujarati books readers. When it comes to buy Gujarati books, there are certain class of people who love to buy Inspiring books which they used to read on their daily routine and get self motivated. Nevertheless, coming back to Baal Arogyashastra, it’s a book in gujarati, which is a must book tobe there at every home where there are children. Below are few details written in gujarati which can give you more detail information about this gujarati book. There is also a link using which you can buy Baal Aarogyashatra online.

Buy Gujarati Books – Click Here to buy Baal Arogyashastra

બાળ આરોગ્યશાસ્ત્ર – ડો.આઈ.કે.વિજળીવાળા વિષે પ્રસ્તાવના

ગર્ભધારણ ની પળથી બાળક મોટું થાય ત્યાં સુધીના એના નાના-મોટા બધા જ રોગોની અહીં ચર્ચા થઇ છે. સાવ સામાન્યથી લઈને ગંભીર પ્રકારના પ્રશ્નો ની સાવ સરળ ભાષામાં ચર્ચા થઇ છે. બાળઆરોગ્યક્ષેત્રે આપણે ત્યાં વહેમો અને ધતિંગો નો પાર નથી. ડો વીજળીવાળા એ મા-બાપ દ્વારા પુછતા પ્રશ્નોના જવાબરૂપે, હળવી રગે આ વહેમો-ધતિંગોની વાત વણી લઈને માં-બાપ ને શક્ય તેટલા રેશનલ બનાવવાની પ્રમાણિક કોશિશ કરી છે. તબીબીક્ષેત્રની ભારેખમ પરિભાષાઓને અહીં સામાન્ય માણસ સમજી શકે એ રીતે રજુ કરવામાં આવી છે. આ પુસ્તક સરળ ભાષામાં, સાચી દિશાનું જ્ઞાન આપી શકે એવું સમૃદ્ધ અને વિશ્વસનીય છે. આવા પુસ્તકોનો બહોળો પ્રચાર અને પ્રસાર થવો જરૂરી છે.

– શરીફા વીજળીવાળા

આ પુસ્તકના વિવિધ પ્રકરણો

  •     પ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ
  •     નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક
  •     બાળકનો વિકાસ
  •     બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો
  •     બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ
  •     બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી – થોડીક સારવાર
  •     દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો
  •     શ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો
  •     બાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો
  •     કીડની તેમજ પેશાબની નળીઓના રોગો
  •     બાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો
  •     બાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો
  •     રંગસૂત્રોના રોગો
  •     આંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ
  •     લોહીના રોગો
  •     બાળકો અને અકસ્માતો
  •     બાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો

Buy Gujarati Books – Click Here to buy Baal Arogyashastra

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme