Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Baal Uchherni Barakhadi – Rais Maniar

Baal uchherni barakhadi gujarati book rais maniarGujarati books are not only mean to novel lovers nor poetry lovers, but it gives a great knowledge to Parents as well. There are many books written on parenting. One of them is “Baal Uchherni Barakhadi” written by Raish Maniar. In his gujarati book; he explained solution for each problems being faced by Parents of Today’s generation. You always can have a copy at your door step buying gujarati books online from below link.

Buy Baal Uchherni Barakhadi Online

પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એના માં બાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે.

સારા માબાપ બનવા માટે કોઈ ડીગ્રી લેવાની નથી હોતી, પણ બાળ માણસની અને બાળવિકાસની ઉચિત સમજણ કેળવવાની હોય છે. કદાચ ગઈ પેઢીના માબાપ કરતા આજના માબાપ વધુ જાગ્રત અને વધુ હોશિયાર છે, છતાં બાળઉછેરની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. ડર કે ચિંતા અથવા લોભ કે લાલચથી કરાતો બાળઉછેર એનું મુખ્ય કારણ છે. પ્રત્યેક માબાપ સમતોલ ચિત્ રાખી બાળઉછેર કરે તો સમાજ નંદનવન બની જાય અને પ્રત્યેક બાળક મહોરી ઉઠે.

આજના માબાપને બાળઉછેર વિશેના અનેક સવાલો, અનેક સમસ્યાઓ પજવે છે અને આજના સ્પર્ધાત્મક વ્યાવસાયિક જગતમાં કહેવાતા ઉકેલો સાથે માબાપને માથે જાહેરાતોનો મારો ઠાલવવામાં આવે છે.

આવા સમયે કોઈ અધિકૃત વ્યક્તિ સહૃદયતાથી વિવિધ મુંઝવણો અંગે માબાપને માર્ગદર્શન આપે એવા વિશિષ્ટ પુસ્તકની જરૂરિયાતમાંથી આ પુસ્તક રચાયું છે.

Buy Gujarati books – Baal Uchherni Barakhadi Online

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme