Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Bhagvan Buddhnu Adhyatmadarshan -Buy Gujarati Book Online

Bhagvan Buddhnu Adhyatmadarshan By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

પ્રત્યેક માનવીની પરમાત્માનું વિશિષ્ટ સર્જન છે. પરંતુ કોઈ સદભાગી માનવીમાં આ વિશિષ્ટતા પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે.

પ્રત્યેક માનવી જીવનમાં યથાર્થ સ્વરૂપને સમજવા પ્રયત્ન શીલ હોઈ છે.  કોઈ સદભાગી માનવીની આ સમજયાત્રા સતત અને તીવ્ર ગતિથી ચાલુ અને ચાલુ જ રહે છે !

બહારથી શ્રી ભાણદેવ સમર્થ લેખક છે અને અંદરથી ભાણદેવ અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા જ નહી, અધ્યાત્મપથના આરૂઢ યાત્રી પણ છે.

શ્રી ભાણદેવ યોગી, યોગાચાર્ય અને યોગવિશારદ પણ છે. શ્રી ભાણદેવ યોગવિદ્યા વિષે ૨૦ પુસ્તકો લખી ચુક્યા છે અને આ આંકડો છેલ્લો નથી ! શ્રી ભાણદેવ અનેક વિદ્યાના તલસ્પર્શી અને અનુભવસિદ્ધ જ્ઞાતા છે ! ભાણદેવ એક સમર્થ વક્તા છે. ભાણદેવ લેખક, ચિંતક, શિક્ષક અને સમજ હિત ચિંતક પુરુષ છે !

શ્રી ભાણદેવ શ્રીમદભાગવતના સમર્થ કથાકાર અને સારા ગાયક પણ છે. ભાણદેવ યજ્ઞ-પૂજન આદી ક્રિયાયોગના સારા જ્ઞાતા અને ઉપાસક પણ છે.આશ્રમમાં એક જીવંત યજ્ઞશાળા પણ છે.

ભાણદેવે હિમાલયની અપરંપાર યાત્રાઓ કરી છે ! ભાણદેવે ભારત-દર્શન પણ ખુબ કર્યું છે અને યુરોપ-અમેરિકાની યાત્રાઓ પણ કરી છે. તદ્વિષયક ગ્રંથોની રચના પણ કરી છે. તેમનો યાત્રાક્રમ અને લેખનક્રમ અદ્યાવધી ચાલુ જ છે !

શ્રી ભાણદેવ કયા કયા વિષયો પર લખી ચુક્યા છે ?

વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભાગવત, અધ્યાત્મવિદ્યા, મીરાં, ગંગાસતી, જીવનવિકાસ, હિમાલય, શિક્ષણ, હિન્દુધર્મ, ભારતીય મનોવિજ્ઞાન, શ્રી ભાણદેવ ૧૦૦ પુસ્તકો લખી ચુક્યા છે !

પરંતુ આ સર્વ વર્ણન વિશે શ્રી ભાણદેવ શું કરે છે ?

શ્રી ભાણદેવ કહે છે –

આ બધું ગૌણ છે, આગંતુક છે, બહિરંગ છે !

મૂળ વાત છે –

શ્રી ભાણદેવ સાધુ પુરુષ છે, અધ્યાત્મ પુરુષ છે, પરંતુ જીવનવિમુખ અધ્યાત્મ પુરુષ નથી ! જીવનનિષ્ઠ અધ્યાત્મ પુરુષ છે! જીવનનિષ્ઠ !

શ્રી ભાણદેવ માનવતાના ચાહક  છે અને મુલ્યોના પ્રેમી છે. ભાણદેવ સમજવિમુખ નથી, સમાજાભીમુખ અધ્યાત્મ પુરુષ છે!

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme