Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Dhirubhaism By A G Krushnamurthy -Buy Gujarati book Online

Dhirubhaism By A G Krushnamurthy is also one of his most seller book. A G Krushnamurthy has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer. 

There are many other Gujarati Books Written by A G Krushnamurthy Those are also equally popular and you can buy all of them online with best discount.

આ પુસ્તક તમારું જીવન બદલી નાંખશે.
ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન 500માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતા અલગ પડતી હોઈ તો તેમાં નવાઈ નથી.

આ પુસ્તક ધીરુભાઈની જીવનકથા નથી કે તેમણે કઈ રીતે ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું તે વિશે નથી. પુસ્તકમાં લેખકે ધીરુભાઈના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીને વર્ણવ્યા છે. દીર્ઘકાલીન સંપર્ક દરમિયાન લેખકને ધીરુભાઈ પાસેથી જે સીખવા મળ્યું તેને પુસ્તકમાં શબ્દસ્થ કર્યું છે. ધીરુભાઈઝમના ૧૫ પ્રકરણોમાં પ્રગટ થાય છે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી અને તેમના વિચારો.

એ.જી. કૃષ્ણમૂર્તિ, મુદ્રા કોમ્યુનીકેશન્સ પ્રાઇવેટ લીમીટેડના ફાઉન્ડર ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર બન્યા ત્યારે તેમની પાસે મૂડી તરીકે હતા માત્ર ૩૫,૦૦૦ રૂપિયા અને એકમાત્ર ક્લાયન્ટ રિલાયન્સ ટેકસટાઇલ. આમ છતાં ફક્ત નવ વર્ષમાં સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી એડ્વરટાઈઝિંગની એજન્સી તરીકેની સિદ્ધી પ્રાપ્ત કરી,

હાલમાં કૃષ્ણમૂર્તિ એજીકે બ્રાન્ડ કન્સલ્ટીંગના ચેરમેન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાનોના પિતા કૃષ્ણમૂર્તિ પરિવાર સાથે અમદાવાદ અને હૈદરાબાદમાં રહે છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme