Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Dont Lose out, work out in Gujarati – ધીરજ ના ગુમાવો ફીટ રહો

dont-lose-out-work-out-gujarati-dhiraj-na-gumao-fit-rahoDont lose out, work out is a book written by Rujuta Diwekar in English and now gujarati edition is available. In current busy lifestyle, most people realizing the need to exercise, we can see gyms every nook and corner, and most yoga schools have huge rush. But along with this has grown the number of injuries and disillusionment at not getting results . This leads to fads. It s the exact same place diet was five years ago when Rujuta wrote her first book Don t Lose Your Mind, Lose Your Weight. Problem is not food in many cases, but it is the complete lack of understanding about exercise, how it works and how to make it work for you.

Buy Dont lose out, Work out Gujarati Edition Now

ભારતના સૌથી પ્રિય ફિટનેસ પ્રોફેશનલ ઋજુતા દીવેકાર, સર્વશ્રેષ્ઠ ટ્રેઈનરનો ખિતાબ જીતનાર અને એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી  તરફથી ન્યુટ્રીશીયન  એવાર્ડ જીતવાના પુરા દાવેદાર છે. તેણી રમત – વિજ્ઞાન  અને ન્યુટ્રીશીયન ભણ્યા છે. તેમને યોગ વિષે સમાજ અને તેની પ્રેક્ટિસનો અનુભવ ૧૫ વાર્ષથી વધારે છે.તેઓએ દરેક ક્ષ્રેત્રના લોકો સાથે કામ કર્યું છે. અને દરેક ક્ષેત્રના લોકો આ પુસ્તકમાં સ્થાન પામ્યા છે.

કસરત હવે બધા જ કરવા ઈચ્છે છે. દરેક ગલીના નુક્કડ પર હવે જીમ ખુલી રહ્યા છે. રોડ પર સ્ફૂર્તિમાટે દોડનાર લોકો વધી રહ્યા છે. પણ તે સાથે ઈજાઓ વધી રહી છે. અને કલ્પના કરી હોય તેવા પરિણામો મળતા નથી. આથી કંટાળો આવે છે. અને પ્રેકટીસ છૂટવા માંડે છે. આવું જ પાંચ વર્ષ પહેલા ‘ડાયેટ’ સંબધી થયું હતું જયારે ઋજુતા એ તેમનું પહેલું પુસ્તક ‘ડોન્ટ લુઝ માંઈન્ડ, લુઝ યોર વેઈટ’ લખ્યું હતું.( મગજ ના ગુમાવો, વજન ગુમાવો) મૂળ સમસ્યા એ છે કે કોઈને કસરત વિષે સમાજ નથી. કઈ રીતે તે કામ કરે છે અને તમારા માટે કઈ રીતે કાર્ય કરશે. તેનું જ્ઞાન નથી. આ પુસ્તક દ્વારા, ઋજુતા દરેક ગેરમાન્યતા તોડે છે અને કસરત વિષે કંટાળો દૂર કરે છે. તેને લોકભોગ્ય બનાવે છે.તેમ સાબિત કરે છે. એવું વિજ્ઞાન જે ઉમર વધતી રોકે છે અને જીવનની દરેક સમસ્યા -ડાયાબીટીસ અને મેદ્સ્વીતાનો ઉકેલ શું છે તે સમજાવે છે.

સ્ત્રેગ્થ ટ્રેનીગ, કાર્ડિયો અને યોગનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકમાં અપાયું છે તે ઉપરાંત વર્ક આઉટ પહેલા અને પછીના ભોજનની ઉપયોગીતા સમજાવી છે. જેની પહેલા તદન અવગણના કરતી હતી, પણ તે ખુબ મહત્વની હતી.

List of Books by Rujuta Diwekar in Gujarati

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme