Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Faster by Ankit Fadiya

faster by ankit fadiya gujarati books onlineIn today’s life, we are surrounded by gadgets. This gujarati book named Faster will help you to get best use of them and improve your digital life. Gujarati books are best friend of anyone who can read Gujarati, whereas this gujarati book will be best companion and help in many sectors you may need.

Buy Faster Gujarati book – Click Here

ફાસ્ટર  : તમારી ડિજિટલ લાઈફ સુધારવાના 100 રસ્તા – અંકિત ફડિયા

આપણા મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ્સ અને કમ્પ્યુટર્સ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યા છે પરંતુ તેનો મહત્તમ ઉપયોગ કરવાનું આપણામાંથી કેટલા જાણે છે ?

“આ પુસ્તકમાં એવી બધી જ ટીપ્સ અને ટ્રિક સામેલ છે, જે તે તમને તમારા ઇમેઇલ, કમ્પ્યૂટર્સ, સોસિયલ નેટવર્ક્સ, વીડિયો સાઇડ્સ અને અન્ય દરેક ડિઝિટલ વસ્તુમાંથી મહત્તમ પરિણામો મેળવી આપે છે. એકદમ સરળ ભાષા, વ્યવહારુ ઉદાહરણો અને ઢગલાબંધ સ્ક્રીનશોટ્સની સાથે આ પુસ્તક તમારું ડિઝિટલ જીવન વધુ કાર્યદક્ષ અને વધુ ઝડપી બનાવી આપશે. અંકિત ફડિયાનું આ નેશનલ બેસ્ટસેલર પુસ્તક વાંચવા જેવું છે.”

* ભવિષ્યના સમયે ઈમેલ મોકલો
* તમારા મોબાઈલ ફોન પર એક નકલી ઇનકમિંગ કોલ કરાવો
* છેતરનારા સાથીને રંગે હાથે પકડી પાડો
* તમારી ગાડી ક્યાં પાર્ક કરી છે તે યાદ રાખો
* તમારા બાળકને અયોગ્ય વેબસાઈટસ સુધી પહોંચતા રોકો
* મોબાઈલ અમુક કામ જાતે જ કરે તેવું ગોઠવો
* ફોટોગ્રાફસની અંદર ફાઈલસ છુપાવો
* મોટી સાઈઝની ફાઈલ્સ ઈમેલ એટેચમેન્ટ તરીકે મોકલો

Click here to Buy Faster Gujarati book

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme