Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Fitness Gita – Gujarati book

Fitness Gita by Rujuta Diwekar is also on of his most seller book. Complete weight loss guide for men and women. Weight loss book in Gujarati. Keep your body fit & fine. Specially written for Indian women.

There are many other Gujarati Books written by Rujuta Diwekar, Those are also equally popular and you can buy all of them online with best discount.

તમારા શરીરમાં ફરી Energy  લાવો,

ચહેરા પર ફરી Glow લાવો અને

મગજને Sharp બનાવો.

ચાલો, વજન  ઘટાડવાની માથાકૂટમાંથી મુક્ત થઈએ !

તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વજન ઘટાડવાનું અદભુત રહસ્ય સમજાવનાર બેસ્ટસેલર લેખક ઋજુતા દીવેકરનું આ તદ્દ્ન નવું પુસ્તક છે.

પરિવારની રોજીંદી ઘટમાળના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. સ્ત્રીનું સ્વાસ્થ્ય જોખમાશે તો પૂરો પરિવાર ડીસ્ટર્બ થઇ જશે. પરિવારના રોજિંદા લયને જાળવી રાખવા માટે સ્ત્રીના સ્વાસ્થ્ય અને આરોગ્ય લયને જાળવી રાખવો ખુબ જ જરૂરી છે.

સ્ત્રીની ઉંમરના વિવિધ તબક્કાઓ જેમકે યુવાની, લગ્ન, ગર્ભાવસ્થા, મેનોપોઝ વગેરેમાં થાય તેવાં સ્વાસ્થ્ય જાળવવાના અદભુત મંત્રો ઋજુતાએ અહી સરળ રીતે સમજાવ્યા છે.

સ્ત્રીનાં તંદુરસ્ત સ્વાસ્થ્ય અને તેજસ્વી સૌન્દર્ય માટે આ પુસ્તક વાંચવું અને વાંચવું અનિવાર્ય છે.

ઋજુતા દીવેકર એટલે ભારતનાં ટોપ ન્યુટ્રીશિનીસ્ટ તેમજ બેસ્ટ ડાયેટ ઓથર! તેમના પુસ્તકો મગજ ન ગુમાવો, વજન ગુમાવો અને Fitness  ગીતા આજે પણ બેસ્ટસેલર પુસ્તકોની યાદીમાં સમાવેશ થાય છે.

અચૂક વાંચવા જેવી આ બુકઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme