Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Forge your future – Gujarati Edition

forge your future in gujarati book abdul kalamThere are many books written by Dr. Abdul Kalam and those books are translated in Gujarati and published as Gujarati books. One of the latest is “Forge your Future”, this gujarati book is mainly to inspire youth of India. By reading this gujarati book, I am sure you will learn something new which will surely inspire and motivate you. You can buy Forge your future Gujarati Edition book online clicking below link. You also can buy more gujarati books online by visiting this website.

Click here to: Buy Forge your Future in Gujarati

વૈજ્ઞાનિકો વિષે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ પોતાની જ્ઞાન સાધનામાં એટલા મગ્ન હોય છે કે તેમને પ્રયોગશાળાની બહાર જોઈ જ ન શકાય. રાજકારણીઓ વિષે પણ જનમાનસમાં એવી માન્યતા હોય છે કે તેમને માત્ર રાજકારણમાં જ રસ હોય છે, સમાજકારણમાં નહિ. આ બંને માન્યતાઓથી વિપરીત, ભારતના મિસાઇલ-મેન તરીકે જાણીતા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ પ્રયોગશાળામાંથી બહાર આવ્યા અને સમાજની પરવા કરતા-કરતા લોકપ્રિય રાજકારણી પણ બન્યા. વિજ્ઞાન અને સામાજ પ્રત્યે એક સમાન કટિબદ્ધતા જવલ્લે જ જોવા મળે છે અને ભારતના સદ્દભાગ્યે આપણને એ સુભગ સમન્વય શ્રી એપીજે અબ્દુલ કલામમાં જોવા મળ્યો.
યુવાધન ભારતની સૌથી મોટી મૂડી છે અને તેના સદ્દઉપયોગથી જ વિકાસશીલ ભારત વિકસિત ભારત બની શકશે, તેવી દ્રઢ માન્યતા લઈને તેઓ ભારતભરના યુવાનોના અંતરમનમાં પ્રકાશપુંજ પ્રગટાવવા ફરતા રહે છે. લાખો યુવાનોને પ્રેરણા આપનારની કલમે જ્યારે એ યુવાનો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો અપાય ત્યારે એ પુસ્તક અચૂક વાંચવું જ પડે. માટે જ તમારા હાથમાં ‘ફોર્જ યોર ફ્યુચર’ નો ગુજરાતી ભાવાનુવાદ મૂકતાં આનંદ અનુભવું છું. – ચિરાગ ઠક્કર

Click here to: Buy Forge your Future in Gujarati

Buy Gujarati books Online Click Here

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme