Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Garbhsanskar Gujarati Book by Suresh Alka Prajapati

Garbhsanskar  by Suresh Alka Prajapati is also one of his most seller

book.This is very helpful for know about Garbh science, best book for Gift Purpose. The book will help the woman to achieve a perfect balance to conceive and give birth to a healthy, beautiful and intellectual child.

There are many other Gujarati books written by Suresh-Alka Prajapati, Those are also equally popular and you can buy all of them online with best discount.

इस पुस्तक में गर्भसंस्कार का ज्ञान एक उपमा के आधार पर समझाया गया है,वह उपमा है – किसान द्वारा अनाज उत्पन्न करने की प्रक्रिया। उसी प्रकार से माता-पिता गर्भ संस्कार के ज्ञान से श्रेष्ठ संतान को जन्म देते है।गर्भ संस्कार एक विज्ञान है;महान विज्ञान हरएक व्यक्ति को इसका ज्ञान होना ही चाहिए। उस भावना का फल यह पुस्तक है।

ઘરે ઘરે વસાવવા જેવું પુસ્તક, કોઈને સગાઇ કે લગ્ન પ્રસંગે ગીફ્ટ આપવા જેવું પુસ્તક, દીકરી-વહુ ને વંચાવવા જેવું પુસ્તક એટલે ગર્ભસંસ્કાર
‘ ગર્ભસંસ્કાર ‘ પુસ્તકમાં ખુબ જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળકના માનસિક, બૌદ્ધિક અ
ને આધ્યાત્મિક વિકાસ માટેના વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સુચવેલા છે. જે આજના કાળમાં ખુબ જ આવશ્યક છે.
આ સંપૂર્ણ પુસ્તક દરેક યુવાને લગ્ન કરતા પહેલા અવશ્ય વાચવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત વૈજ્ઞાનિક રીતે આપેલી જ છે. પરંતુ આજના કાળમાં સંસ્કારોની આવશ્યક સમજવી અને તેના માટે પ્રમાણિક પ્રયત્ન કરવો,તે ભુલાતું જાય છે.ઈશ્વરે આપણને વિશિષ્ટ હેતુસર આ દુનિયામાં મોકલ્યા હોય, તો એક બુદ્ધિશાળી માનવી ( માનવી એટલે જે પશુ નથી તે. પશુ કરતા વિશિષ્ટ રીતે વિચારી શકે અને આચરણમાં મૂકી શકે, તે જ સાચો મનુષ્ય ) તરીકે આપણે આપણા જીવનમાં આવા સંસ્કારોના સિંચન માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જેથી આપણે પ્રભુને ગમે તેવું જીવન બનાવી, પ્રભુનો આપણને આ દુનિયામાં મોકલવાનો હેતુ પૂરો કર્યાનો સંતોષ પ્રાપ્ત કરી શકીએ.
જે પણ વ્યક્તિ આ પુસ્તક વાંચશે, તેને ચોક્કસ પ્રભુને ગમતા થવાનું માર્ગદર્શન મળશે. પોતાનું જીવન સુંદર અને પોતાના બાળકોને ઉત્કૃષ્ટ બનાવવાનું સ્વપ્ન પૂરું થશે, તેવા મને પૂર્ણ વિશ્વાસ છે.
ફક્ત ૩૦૦ રૂ. કિંમતનું આ પુસ્તક હાલ ૨૬૦  રૂ. માં ઓફર માં મળશે, તમારો ઓર્ડર આજે જ બુક કરાવવા 7405479678 નંબર પર વોટ્સએપ કરશો. ઓફર માર્યાદિત સમય પુરતી જ છે. બીજા મિત્રો ને પણ ઓફર નો લાભ મળે એટલે એમની સાથે પણ શેર કરશો.
ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Dhoomkharidi.com
અચૂક વાંચવા જેવી આ બુકઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કારો 7405479678

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme