Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Gondal Bapu Maharaja Bhagvat Singhji by Swami Sadchichidanand

Swami Sadchidanad is very popular author & saint. With the book Gondal Bapu Maharaja Bahvat Singhji. He tried to explain all good work of Maharaja Bhagvat Singhji. When  Maharaja Bhagvat Singhji was ruler of Gondal he tried to make the most development & tried for Girl Education since then Gondal is known for the education. He believed that state should be very well educated. When India got freedom Gondal was one of the richest state of India & Gondal Bapu donated the state including money to Mahamanav Sardar Patel. Swami Sadchidanand ji tried to give more & more life changing examples by this book.

There are many other Gujarati Books written by Swami Sadchidanand, those are also equally popular and you can buy all of them online with best discount

 

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

મહારાજા વિકાસલક્ષી આયોજન કરતા હતા.વિકાસ હોઈ તો જ પ્રગતિ થાય,તો જ લોકો ને રોજીરોટી મળે અને પ્રજા સુખી થાય. આ માટે પ્રથમ તો આખું રાજ્ય શિક્ષિત બનવું જોઈએ.તેમાં સ્ત્રીશિક્ષણને સર્વોચ્ચય પ્રધાનતા આપતા રહયા એટલે ગોંડલ ની કન્યા નું મહત્વ વધી ગયું.ગોંડલ ની કન્યા ઓ ભણેલી જ હોઈ તેવી છાપ પુરા સૌરાષ્ટ્ર માં પડી ગઈ હતી .

કહેવાય છે કે દેશ ને જયારે આઝાદી મળી અને ટપોટપ બધા રાજ્યો ભારત માં ભળવા માંડ્યા ત્યારે ગોંડલ ની તિઝોરી માં 3૨ કરોડ રૂપિયા પડ્યા હતા.આ રૂપિયા સહિત તેમને પૂરું રાજ્ય સરદારસાહેબ ને અર્પણ કરી દીધું હતું .કોઈ એ કહીંયુ કે આ ૩૨ કરોડ તો લઇ લો ત્યારે મહારાજા આ જવાબ આપેલો કે એ મારા નથી રાજ્યના છે. અને રાજ્ય જયારે ભારત ને અર્પણ થાય છે ત્યારે તેના રૂપિયા પણ ભારત ને અર્પણ થવા જોઈએ. આવી ઉદારતા અને અનાશક્તિ ભાગયે જ જોવા મળતી હોય છે.

મહારાજા નું પૂરું જીવન પ્રેરણાના ઢગલા જેવું છે. જ્યાં હાથ નાખો ત્યાં કોઈ ને કોઈ પ્રેરણાનું ઊંચું તત્વ મળી જ આવે,મેં બહુ ટૂંકું અને થોડા અંશ માં આ ચરિત્ર લખ્યું છે.કારણ કે તેની વિશાળતા આગળ હું અત્યંત અલ્પ માણસ કહેવાઉ.તેમ છતાં મેં મારા આત્મસંતોષ માટે આ લખ્યું છે. કદાચ લોકો ને ગમે અને લોકો સ્વીકારે તો તેથી હું વધુમાં વધુ ધન્ય થઈશ.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme