Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Gujarat No Nath by Kanaiyalal Munshi

Gujarat No Nath is one of the most patriotic Gujarati Book by Kanaiyalal Munshi. The story revolves in 1917 & it is about how an ideal politician should be. The story revolves around Munjal-Minal, Tribhunpal-Kashmira Devi & along with Jaydev-Ranak & Kaak-Manjari. The story has everything which is required to make this a popular book. Even today after 100yrs of publishing this story is so fresh & it relates to India’s present politics so well.

There are many other Gujarati Books written by K M Munshi, those are also equally popular and you can buy all of them online with best discount

 

પ્રચંડ દેશદાઝની કથા : ગુજરાતનો નાથ – ક.મા. મુનશી

સ્વ. ક.મા. મુનશીની ‘પાટણની પ્રભુતા’ (1916) ગુજરાતની અસ્મિતા, ગૌરવ, વતનપરસ્તીની કથા છે તો તેના અનુસંધાનમાં આવતી “ગુજરાતનો નાથ” (1917)માં રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે ‘એકેકેન્દ્રી શાસનપદ્ધતિ’ અને તે માટે દેશભક્તિ જન્માવી પ્રેરી શકે તેવો સબળ નેતા જોઈએ તેની વાત કેન્દ્રમાં છે. આજના ભારતની સ્થિતિ જોતાં લગભગ સો વરસ પછી આ નવલકથા ઘણી પ્રસ્તુત અને ઉપયોગી લાગે છે.

ભાવકોની જિજ્ઞાસાવૃત્તિને સતત સંકોરતા રહીને અત્યંત ગતિશીલ શૈલીમાં કથાપ્રવાહને આગળ લઈ જવાની કલામાં મુનશીની કાબેલિયત બેમિસાલ છે. સોલંકી સમયની સુવર્ણભરી વૈભવી યાદોને એમણે મુંજાલ-મીનળ, ત્રિભુનપાળ – કાશ્મીરાદેવી (જે ‘પાટણની પ્રભુતા’માં પ્રસન્ન છે)ના પ્રસંગોથી આગળ ધપાવી છે તો જયદેવ-રાણક, ખેંગાર-સોમસુંદરી અને સૌથી વધુ તો કાક-મંજરી જેવાં પ્રણયી યુગલોના પ્રેમપ્રસંગોથી અત્યંત રસિક બનાવી છે. વાચકને છેક સુધી વિચારતો રાખે છે કે ‘ગુજરાતનો નાથ’ કોણ? જયદેવ? મુંજાલ? ત્રિભુવનપાળ? કે કાક?

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme