Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Jad Chetan by Harkishan Mehta

Aruna was in coma since 27th November 1973 & nobody actually bothered about her but Harkishan Mehta knew about it & he wrote novel named Jad Chetan. Earlier Jad Chetan was named as “Tulsi-Chintan” . The story is based on torture & cruel rape happened on Aruna Shanbaug.  Aruna Shanbaug’s character was named as Tulsi & she went in to the coma because of euthanasia.   In the novel Tulsi who is working as a nurse kept black money of a politician. A ward boy of hospital raped him brutally & hence Tulsi got affected by euthanasia & went in to the coma. Later on she recovered & story comes to happy ending.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

૨૭મી નવેમ્બર ૧૯૭૩થી કોમામાં રહેલા અરૂણાની મૂગી ચીસ કોઈના કાને અથડાઈ નહીં. કાનોએ નહીં સાંભળેલી ચીસ કલમે સાંભળી અને રચાઈ એક દર્દભરી કથા નામે “જડ ચેતન”…”જડ ચેતન” અસ્સલમાં “તુલસી-ચિંતન” તરીકે લખાઈ હતી. ગુજરાતીના પ્રસિદ્વ લેખક હરકિસન મહેતાએ “જડ ચેતન”ની કથા અરૂણા શાનબાગ પર થયેલા અમાનષી અત્યાચાર અને બળાત્કારની હકીકતને ધ્યાનમાં રાખીને લખી હતી.

યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરે છે

જડ ચેતનમાં હરકિસન મહેતાએ તુલસીના પાત્ર રૂપે અરૂણા શાનબાગને નજરમાં રાખી હતી. નવલકથામાં નેતાજી પોતાના કાળા નાણા તુલસી પાસે રાખે છે. તુલસી એક હોસ્પિટલમાં નર્સ હોય છે. કાળા નાણાની કોથળી પોતાની પાસે રાખ્યા બાદ તુલસી પર હોસ્પિટલનો વોર્ડ બોય બળાત્કારનો પ્રયાસ કરે છે. મારામારી થાય છે. યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરી જાય છે. નવલકથામાં અંતે હેપ્પી એન્ડીંગ આવે છે. તુલસી કોમામાંથી બહાર આવે છે.

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme