Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Jog Sanjog by Harkishan Mehta

 

When Harkishan Mehta started writing Jog Sanjog for Chitralekha he didn’t even imagine that there will be a miracle soon. A 60 yr old citizen from Saurashtra wrote a letter to Harkishan Mehta that long back a similar story happened in his town. A boy from a rich family left the home without saying anything to anyone, later on he came back via a saint, As per the book Character Ajay also left the home without saying anything to anyone. Later when he returned his family doctor took some tastes & then they decided that it was Ajay only. When Harkishan Mehta was writing this for Chitralekha he never imagined that this will come as novel & that too after 10yrs of being published in Chitralekha but readers gave the same love to this Jog Sanjog as well.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

આ નવલકથા ‘જોગ-સંજગો’ નામ પાડીને ‘ચિત્રલેખા’ માં ક્રમશ લખવી ચાલુ કરી ત્યારે કલ્પના નહોતી કે બેચાર ચમત્કારિક સંજોગો સર્જાઈ જશે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સાઠ વર્ષ ના બુઝર્ગ વાચકનો પત્ર આવ્યો : ‘તમરી જોગ-સંજોગ’ વરતા જેવો જ કિસ્સો વર્ષો પહેલા અમારા ગમમાં બન્યો હતો. એક શ્રીમત કુટુંબનો પુત્ર ઘર છોડીને ચાલી ગયેલો તે અચાનક કોઈ ફકીર મારફત પાછો આવ્યો ત્યારે તમારી વાર્તાના અજયની જેમ તેની પરીક્ષા કરવામાં આવેલી. ડોકટરે લોહીની ચકાસણી કરીને ચુકાદો આપ્યો કે ઘર છોડીને ચાલ્યો ગયેલો જ પુત્ર પાછો આવ્યો છે !’ મારી અગાઉની વાર્તાઓની જેમ ‘ચિત્રલેખા’ ના વાચકો ખુબ રસપૂર્વક ‘જોગ-સંજોગ’ સાથે માયા બાંધી પત્રો દ્વારા પ્રોત્સહાન આપતા રહ્યા હતા અને દસ વર્ષના ગાળામાં પુસ્તક સ્વરૂપે તેની આવૃત્તિ થાય એ પણ વાચકોના ઉમળકાભાર્યા અવકારનો જ પ્રતાપ ગણાય.
અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme