Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Kagvani by Dula Bhaya Kag

Dula-Bhaya-Kag-kagvani-gujarati-bookA great poet Shree Dula Bhaya Kag was born on 25th November 1902 and died on 22nd February 1977. He born in Kagdham (Majadar) village near Mahuva in Gujarat, India. By cast he was Charan and studied till class five followed by family cattle. He was actively involved in the national movement and prohibition activities after saurashtra state’s formation. He donated his land to Vinoba Bhave’s Bhudan movement.

Dula Bhaya Kag published his “Kagvani” in eight volumes, which covers many devotional songs, lots of episodes from Ramayana and Mahabharata and songs based on Gandhian philosophy and the Bhudan Movement. He was mainly writing his poems on spiritual and devotional subjects, he also wrote eulogic poems for Mahatma Gandhi and Vinoba Bhave. His poems are published in eight volumes known as Kagvani in Gujarati. He was awarded Padma Shri too during year 1962. Although his own schooling was limited, his poems became part of a curriculum ranging from elementary to masters courses. On November 25, 2004, department of posts, government of India released commemorative stamp from Ahmedabad in denomination of INR 5.0 to mark his 102nd birth anniversary. Every year on the anniversary of his death five awards named after him are given at Kagdham by Pujya Morari Bapu.

Buy Kagvani books in Gujarati

મહાન કવિશ્રી દુલા ભાયા કાગ નો જન્મ ગુજરાતના મહુવા નજીક ન ગામ કાગધામ માં ૨૫ નવેમ્બર ૨૯૦૨ ન દિવસે થયેલો. ચારણ જાતમાં જન્મેલા દુલા ભાયા કાગ ફક્ત ૫ ધોરણ સુધી ભણેલા હતા. એમને એમની જમીન વિનોબાજી ભાવે ના અભિયાન માં દાન કરી દીધેલી.

આવા મહાન કવિશ્રી ની પબ્લીશ થયેલ પુસ્તક એટલે કે ‘કાગવાણી’ અલગ અલગ આઠ ભાગ માં ઉપલબ્ધ છે. જેમાં ઘણા ધાર્મિક ગીતો, રામાયણ મહાભારત નાં ભાગો અને ગાંધીબાપુ ની Dula-Bhaya-Kag-post-stampફિલોસોફી ની વાતો છે. ૧૯૬૨ માં દુલા ભાયા કાગને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરેલા. એ પોતે ભલે કોઈ ખાસ અભ્યાસ ના કરેલ હોય, પણ એમની લખેલ કવિતાઓ નો અભ્યાસ આજે વિદ્યાર્થીઓ સ્કુલ થી લઈને કોલેજ સુધી કરે છે. ૨૫ નવેમ્બર ૨૦૦૪ થી પોસ્ટલ ડીપાર્ટમેન્ટ માં ૫ રૂપિયાની ટીકીટ એમના પ્રતિક સાથે ની રજુ કરવામાં આવી. દર વર્ષે એમની પુણ્યતિથિ પર પૂજ્ય શ્રી મોરારીબાપુ ના હસ્તે એમના નામના ૫ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે.

દુલા ભાયા કાગની કાગવાણી ખરીદવા અહીં ક્લિક કરો

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme