Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Kunti – Rajnikumar Pandya

kunti gujarati books buy online rajnikumar pandyaKunti is one of the best Gujarati Novel which is being rated by many gujaratis who are lover of gujarati books reading. There were many celebrities who loved this gujarati book and many gujarati TV serials were produced based on this gujarati novel. One who love gujarati books should not miss reading this book.

Buy Gujarati books – Kunti by Rajnikumar Pandya

આ ‘કુંતી’ નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે ‘કુંતી’ તેમાં ય અનન્ય નીકળી. તેના ઉપરથી બબ્બે વાર હિંદીમાં ટી.વી. સિરિયલ બની. વિદેશોમાં પણ તે અપાર લોકપ્રિયતા પામી. ગુજરાતીમાં અનેક આવૃતિઓ બાદ તે હિંદીમાં ઊતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શકયો.

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme