Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Lal Maut By Nilay Pandya

Lal Mout by Nilay pandya is also one of his most seller book. Lal Maut (Short Story of Edger Allan Poe Ni Toonki Vartao in Gujarati) buy online with best discoun.

આ પુસ્તકમાં ગુઢ રહસ્યોથી ભરપૂર તેર ટૂંકી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ છે. અહી ‘The tell tale Heart’ અને ‘The Masque of the Red Death’ જેવી વિશ્વવિખ્યાત કૃતિઓની સાથે-સાથે ‘The Sphinx’ અને ‘Shadow – A Parable’ જેવી એ સમયમાં પ્રસિદ્ધી પામેલી કથાઓ છે.

પહેલી નજરે સામાન્ય લાગતી આ વાર્તાઓમાં અનેક રહસ્યો અને જાતજાતની લાગણીઓ ભરપૂર માત્રામાં છે, માત્ર બાળકોને બાદ કરતા, દરેક વયના વાચકને આ વાર્તાઓ હચમચાવી શકવામાં સફળ નીવડે તેવી છે શરત માત્ર એટલી છે કે છીછરું અને ઉપરછલ્લું વાંચન છોડીને વાચકે દરેક શબ્દમાં ઊંડા ઉતરવું પડશે. આ વાર્તાઓના શબ્દેશબ્દે રહસ્ય છુપાયેલું છે. વાચકો આ રહસ્યો અને ઉગ્ર લાગણીઓને ચોક્કસ સમજી શકશે. કોઈ પણ સાહિત્યરસિક માટે આ વાર્તાઓમાં એક નવાં જ પ્રકારનો ખોરાક સમાયેલો છે, જે તેના મનની સાહિત્યભુખને તૃપ્ત કરવા સો ટકા સક્ષમ છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme