Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Mahamanav : Mari Drashtie By Gunvant Shah -Buy Gujarati Book Online

Mahamanav : Mari Drashtie By Gunvant Shah is also one of his most seller book. Gunvant Shah has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Gunvant Shah Those are also equally popular and you can buy all of them online with best discount.

વિભૂતિ એટલે શું? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (Excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જયારે જયારે શ્રેષ્ઠત્વ પ્રગટ થાય ત્યારે અને ત્યારે ગીતાનો વિભૂતિયોગ સાર્થક થતો હોય છે. આવા કોઈ પુરુષશ્રેષ્ઠને ઈતિહાસ યાદ કરે છે. આ ઘટનાને આપણી પરંપરામાં ‘પારમિતા’ કહે છે. ઈશ્વરને આવી પારમિતા થકી શ્રેષ્ઠતાનું સામૈયું કરવાની ટેવ છે. આવી ઘટનામાં પ્રગટ થતું ઈશ્વરત્વ વંદનીય છે.

-ગુણવંત શાહ

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme