Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Master of the World by Jules Verne

Master of the World published in 1904, is one of the last novels by French pioneer science fiction writer, Jules Verne.  It is a sequel to Robur the Couqueror. At the time Verne wrote the novel, his health was failing. Master of the World is a “black novel,” filled with foreboding and fear of the rise of tyrants such as the novel’s villain, Robur, and totalitarianism. 

Master of the World contains a number of scientific ideas, current to Verne’s time, which are now widely known to be errors. For example, traveling at high speed does not reduce a vehicle’s weight.

માસ્ટર ઑફ ધી વર્લ્ડ નવલકથા અમેરિકાની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલી છે. વીસમી સદીના પ્રથમ દાયકામાં અમેરિકાના વિવિધ ભાગોમાં ભેદી ઘટનાઓ બનવાની શરૂઆત થાય છે. જેની તપાસ પ્રથમ સાક્ષી તરીકે બયાનકર્તા અને વાર્તાના નાયક ઇસ્પેક્ટર જહોન સ્ટ્રોકને સોંપવામાં આવે છે. અમેરિકાના વિવિધ ભાગોમાં બનતી તદ્દ્ન જુદા જ પ્રકારની ઘટનાઓને શું એકબીજા સાથે કંઈ સંબંધ છે ? આ અંગેનો ખ્યાલ વાચકને દરેક પ્રકરણે નવા જ પ્રકારના આશ્ચર્ય સાથે મળી રહેશે.
જૂલે વર્નની આ કથાના મૂળ તેની અન્ય કથા સાથે પણ  જોડાયેલા છે, તેથી કથાના અંતે વાચકો એક સુખદ આશ્ચર્ય અનુભવશે, પરંતુ જે વાચકે અગાઉ એ કથા વાંચી નથી તેઓને પણ કોઈ રસભંગ થતો જણાશે નહીં અને બન્ને કથાઓ એટલી જ સહજતાથી માણી શકશે.

There are many other Gujarati Books Written by Jules Verne, Those are also equally popular and you can buy all of them online with best discount.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme