Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Microsoft Na Sarthi Satya Nadella -Buy Gujarati Book online

Microsoft Na Sarthi Satya Nadella By jagmohan s bhanver is also one of his most seller book. jagmohan s bhanver has already given many best seller Books.

વિરાટ સફળતાની

Unstoppable યાત્રા કેવી રીતે થઇ શકે?

  • ભારતના સામાન્ય પરિવારમાં જન્મ.
  • ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં.
  • લક્ષ્ય દુનિયા જીતવાનું.
  • વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન.
  • મહેનત અને Focusનો ચુસ્ત અમલ.
  • હાલમાં દુનિયાની મહાન કંપની Microsoftના

શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું બને? બીજું કઈ પણ વિચારતા પહેલા…થોભો… 

આ વાત છે આપણા સત્ય નાડેલાની…

 

આવું કેવી રીતે શક્ય બન્યું? ક્યાં સંજોગો અને મુશ્કેલીઓ તેમના જીવનમાં આવી?

કેવી રીતે એ દરેક પડકારોનો તેમણે હિંમતથી સામનો કર્યો

અને સફળતાની સીડીઓ ચડતા જ ગયા? કંપનીને તેમને કેવી રીતે દિશા આપી

જેથી આખી દુનિયામાં તેનો પ્રભાવ પડતો રહે?

તેમનામાં એવી તે કઈ ખાસિયત છે કે લોકપ્રિય લીડર બની શક્યા?

 

આ એક એવી વ્યક્તિની વાત છે જે આપણી આંખની સામેથી પસાર થઇ ગઈ અને આજે શિખર ઉપર રાજ કરી રહી છે. આવું તમે પણ કરી શકશો તેવી ખાતરી આ Powerful જીવનકથા તમને કરાવશે.

 

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme