Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Mukam Post Iswar – Buy Gujarati Book Online

Mukam Post Iswar Gujarati Book By Heta Bhushan is also one of his most seller and most Popular Gujarati Book.There are many other Gujarati Books Written by Heta Bhushan Those are also equally popular and you can buy all of them online with best discount.

ઈશ્વર એક પરમતત્વ….દરેક જીવની જીવનસફર બધાં મુકામોમાંથી પસાર થઇ ઈશ્વર સુધી પહોંચે છે.પરમાત્મા એ ભક્તિ અને શ્રદ્ધાનો વિષય છે. પ્રભુને બુદ્ધિથી, તર્કથી ઓળખવાનો પ્રયત્ન કરવો તે અત્યંત અઘરી બાબત છે; પણ શ્રદ્ધા અને સમર્પણ હોઈ તો ઈશ્વર ક્યાંય દુર નથી.

પરમાત્મા પૃથ્વીના કણ કણમાં છે અને દરેક જન જનમાં છે તેવું આપણે જાણીએ છીએ પણ અનુભૂતિ થતી નથી.

પરમાત્મા જેવા ગહન વિષય પર ખૂબ જ સરળ અને સહજ વાતો આ પુસ્તકના દરેક પાને ઈશ્વરનું સરનામું બની ચમકે છે. દરેક નાની વાતમાં ઈશ્વરના અંશની ચમત્કૃતિ છે જે વાચકના હૈયા ને સ્પર્શી જશે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme