Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Mukam Post Samay Gujarati Book By Heta Bhushan

Mukam Post samay Gujarati Book By Heta Bhushan is also one of his most seller and most Popular Gujarati Book.There are many other Gujarati Books Written by Heta Bhushan Those are also equally popular and you can buy all of them online with best discount.

સમય સતત…અવિરત…ટિક – ટિક કરતો આગળ વધતો રહે છે, સમયના દરેક પગલે નાની મોટી ઘટનાઓ આકાર લે છે. ભૂતકાળની ઘટનાઓ ભવિષ્ય માટે દીવાદાંડી રૂપ બની રહે છે.

વીતેલાં સમયમાં અનેક મહાન હસતીઓ, લેખકો, વૈજ્ઞાનિકો, ચિત્રકારો, ચિંતકો, શાસકો વગેરેના જીવનમાં બનેલી ઘટના કે નાનો પ્રસંગ સમજણની બારી ખોલી આપે છે.

પ્રસ્તુત પુસ્તકમાં સમયની ગર્તામાં છુપાયેલ નાની-નાની વાતો… ધીમેથી સમજણ આપે છે. ગઈકાલની વાતો આજે વાંચી, આવતીકાલને અનેરો ઓપ આપવાની તક આ પુસ્તક આપે છે.

 

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme