Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Mukti Bandhan by Harkishan Mehta

Muktibandhan is not just another novel from Harkishan Mehta but this was so popular that a Satellite TV Channel use this for a daily soap. The story is revolving around industrialist Ishvarlal Motilal Virani who wants to be the richest among others in India. Harkishan Mehta created the magic with I M Virani. He was 58 & controller in the house with respect & pride. Honestly that was also a reason that other characters didn’t meet the height of their respective characters. I M Virani’s son Vaibhav Virani’s sudden death in the novel will give heartbreak to many readers but later on he took re-birth & hence it might be little tough for the readers to understand. Muktibandhan earlier published in a news paper for a weekly column.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

મુક્તિબંધન એક એવા પરિવારની આસપાસ ગૂંથાઈ છે જેનું કેન્દ્ર એક ઉદ્યોગપતિ છે. આપબળે ઝડપભેર આગળ વધીને દેશના ટોચના ઉધોગપતિ બનવા મથતા ઈશ્વરલાલ મોતીલાલ વીરાણી (આઈ.એમ. વીરાણી ) એક એવું જાજરમાન પાત્ર છે જે તેમની આસપાસના પાત્રોને પોતાના પ્રભાવ અને વર્ચસ્વથી દાબમાં રાખે.અઠ્ઠાવન વર્ષનો કોઈ પુરુષ નાયકપદે હોય નવલકથાની વિશિષ્ટતા છે. અને તેને કારણે બીજા પાત્રો નાયકની ઉંચાઈ સુધી પહોંચી શકતા નથી. મુક્તિબંધનની મર્યાદા પણ છે. સામાન્ય રીતે યુવાન પાત્રો કથાના કેન્દ્રમાં હોય છે પરંતુ નવલકથામાં નાયક બનવાની ક્ષમતા ધરાવતા વૈભવ વીરાણી જેવું પાત્ર પૂર્ણપણે વિકાસ પામ્યા વગર અધવચ્ચે અલવિદા કરી ગયું એથી ઘણા ખરા વાચકોને વસ્મો આઘાત પણ અનુભવશે.પ્રથમના ચમત્કારિક આગમનમાં ઘણાને લેખકની અંધશ્રદ્ધા દેખાઈ છે. પરંતુ જન્મીને મૃત્યુ પામેલા જાહેર થઈને જીવી ગયા હોય એવા કિસ્સા અપવાદ રૂપે બન્યા છે


અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme