Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Na Kehta Shikho Written By Renu Saran -Buy Gujarati Book Online

Na Kehta Shikho Written By Renu Saran is also one of his most seller book. Renu Saran has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Renu Saran Those are also equally popular and you can buy all of them online with best discount.

આપણા રોજીંદા જીવનમાં સતત બીજાઓના અનુરોધનો સામનો કરવો પડતો હોય છે. અન્ય લોકોની મદદ કરવી ભલે સરસ આદત કહેવાતી હોય પરંતુ લગાતાર એવી પ્રવુતિ કરતા રહેવાથી આપણી પાસે સમય રહેતો નથી. આ પ્રકારે સતત કાર્ય કરતા રહેવાથી આપણી ભીતર એક પ્રકારની હતાશા જન્મે છે. “ના” એક એવો સરળ શબ્દ છે જે ફક્ત એક જ અક્ષરનો છે પરંતુ મોટા ભાગના લોકોને માટે “ના” શબ્દનો ઉચ્ચાર કરવો કઠીન હોય છે. જયારે આપણે બધા જાણીએ છીએ કે “ના” કહેવાથી આપણા કહેવાથી આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. આ પુસ્તકમાં એવા અચૂક ઉપાય બતાવ્યા છે જેને પોતાના રોજીંદા જીવનમાં અપનાવીને કોઈપણ વ્યક્તિ “ના” કહેવાની કાળમાં પારંગત બની શકે છે અને જીવનને ખુશીઓથી ભરી શકે છે.

જયારે તમે અસહમત હોવ અથવા જયારે તમારી મરજી ન હોય ત્યારે ….

· બોસની બિનજરૂરી ઈચ્છાઓ

· કાર્યસ્થળ પર અનુચિત વ્યવહાર

· સયુંકત પરિવારોમાં સ્વાર્થની ટક્કર

· મિત્રો-સગાસંબંધીઓની અનુચિત માંગણીઓ

· સમય અને ક્ષમતા કરતા વધારે કાર્યની માંગણી

આવી તમામ પરિસ્થતિઓથી છુટકારો મેળવવાની કળા શીખવાડતું પુસ્તક…

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme