Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Not Without My Daughter Book In Gujarati Translated

not-without-my-daughter-book-in-gujaratiHousewife Betty Mahmoody went Iran with her husband for a two-week vacation. Shockingly she found herself and her daughter Mahtob (around 4 years), virtual prisoners of a man rededicated to his Shiite moslem faith, in a land where women are near-slaves and Americans are despised.

There is a movie also screening with this story starring Academy Award-winner Sally Field!

Book named Not without my daughter available in Gujarati Books now.

You can easily buy Not without my daughter book in Gujarati by ordering online and get home delivery worldwide.

આજના સમયમાં બહુ ઓછા પુસ્તકો વાંચકોના જીવનને બદલી નાખવામાં સક્ષમ હોય છે. આ એવું જ એક અદ્ભુત પુસ્તક છે.
જીવનમાં કોઈને કોઈ ક્ષણે આપને મુશ્કેલીઓ અને તકલીફોથી ઘેરાઈ જઈએ છીએ. ઘણીવાર એનું કારણ પણ આપણાજ પરિવારના સભ્યો, મિત્ર, પાર્ટનર કે પાડોશી જ હોય ત્યારે આપણને ડગની અનુભવ થાય છે અને આપણે અંદરથી તૂટી જતા હોઈએ છીએ. આવા સમયે વ્યક્તિને પોતે નરકમાં હોવાનો અનુભવ પણ સતત થયા કરતો હોય છે, ત્યારે નરકની ગુંગળામણમાંથી બહાર નીકળીને સ્વતંત્રતાનો શ્વાસ લેવાનું શીખવાડતી આ પ્રેરણાત્મક સત્યકથા છે.
બેટી મહમુદી પતિની સાથે પોતાના સાસરે ઈરાન પહોંચે છે ત્યારે એને એવો અહેસાસ થાય છે કે એના પતિએ એને ફસાવી દીધી છે. નરકની યાતનાને પણ સારી કહેવડાવે તેવી પરિસ્થિતિમાંથી મા અને માસુમ ફૂલ જેવી દીકરી કઈ રીતે પોતાનો રસ્તો કાઢે છે??

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme