Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Panchamo Badshah Written By Mahesh Yagnik -Buy Gujarati Book Online

Panchamo Badshah Written By Mahesh Yagnik  is also one of his most seller book. Mahesh Yagnik has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Mahesh Yagnik Those are also equally popular and you can buy all of them online with best discount.

 

માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા

પાંચમો બાદશાહ એટલે કુંદન કામદારની ખુમારી અને ખુવારીની કથા

જુગાર.

આદિકાળથી રમાતી આ રમતમાં ધર્મરાજા યુધિષ્ઠિર હારી જાય અને દુર્યોધન જીતે એવું પણ બને.

પત્તા-પાનાં હોય કે વરલી મટકા જુગારના બાંધણીઓને રમાડીને પોતાનો ધંધો જમાવનાર એક કુટુંબની કથા.

લાગણીની ભીનાશ અને સ્વાર્થની સાજીશ વચ્ચે પરિવારમાં બનતી કડવી-મીઠી ઘટનાઓ.

કથાનાયક કુંદન કામદારની ખેલદિલી અને ખુન્નસની ઘટનાઓ વચ્ચે વહેતી વાર્તા એટલે પાંચમો બાદશાહ.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme