Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Parishram Ni Pankhe By Dhirubhai Patel -Buy Gujarati Book Online

Parishram Ni Pankhe By Dhirubhai Patel is also one of his most seller book. Dhirubhai Patel has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer. 

There are many other Gujarati Books Written by Dhirubhai Patel Those are also equally popular and you can buy all of them online with best discount.

સામાન્ય ગણાતા માણસમાં પડેલી અસામાન્યતાને પ્રેમ કરવો એ મારી સૌથી મજબુત નબળાઈ છે. ગાંધીજીએ દુનિયાને એવી અનન્ય આત્મકથા આપી કે એ વાંચીને પ્રભાવિત થયેલો સામાન્ય પોતાની કથા લખવાનું માંડવાળ જ કરે. પરિણામે ઘણા સામાન્ય ગણાતા માણસોના અસામાન્ય પરાક્રમો પ્રગટ થતા રહી ગયા. શ્રી ધીરુભાઈની આત્મકથામાં આવા કેટલાય પરાક્રમો પ્રગટ થયા છે. પૃથ્વી પર જીવનારો કોઈ માણસ સામાન્ય નથી હોતો. ગુલાબનું ફૂલ મહત્વનું ભલે હોય, પરંતુ ગલકાનું ફૂલ પણ ઓછુ મહત્વનું નથી. ફૂલ એટલે ફૂલ એટલે ફૂલ ! કોઈ ફૂલ સામાન્ય નથી હોતું આ આત્મકથા એક એવા ફૂલની છે, જે સામાન્ય નથી. તેથી હું એને આવકારું છું અને ધીરુભાઈને અભિનંદન આપું છું. વાચકો પણ આ આત્મકથાને આવકારશે.

-ગુણવંત શાહ

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme