Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Prabhas Ane Somnath Gujarati Book By Shambhuprashad Harprasad Deshai

Prabhas Ane Somnath Gujarati Book By Shambhuprashad Harprasad Deshai is also one of his most seller and most Popular Gujarati Book.

There are many other Gujarati Books Written by Genaral Author Those are also equally popular and you can buy all of them online with best discount.

વેરાવળ નજીક આવેલું આ સોમનનાથ એ દરિયા કિનારાથી સોભતું એક સુંદર જ્યોતિલિંગ છે. સોમનાથ મંદિર બિલકુલ દરિયા કિનારે આવેલું છે. પશ્ચિમના અરબી સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા.અવકાસ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડળમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રધ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. અને પાટણ શબ્દ પતન પરથી આવ્યો છે એટલે આ નગરનું નામ પ્રભાસપાટણ પડ્યું છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme