Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Prakruti : Mari Drashtie By Gunvant Shah -Buy Gujarati Book Online

Prakruti : Mari Drashtie By Gunvant Shah is also one of his most seller book. Gunvant Shah has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer. 

There are many other Gujarati Books Written by Gunvant Shah Those are also equally popular and you can buy all of them online with best discount.

મારો ઇષ્ટદેવતા સૂર્ય છે. હું સૂર્યની ઉપાસના છેક નાનપણથી કરતો આવ્યો છું. સૂર્ય વિના પૃથ્વી પર પાંગરેલી પ્રકૃતિ ટકી ન શકે. આંબા પર લટકતી કેરી મારે મન તો સૂર્યદેવતાનો પ્રસાદ છે. જો મને કેરીના અસ્તિત્વમાં સમજ પડી જાય તો કદાચ મને બ્રહ્મ એટલે શું તે પણ સમજાય એમ બને. હા, કેરીબ્રહ્મનો, ચીકુબ્રહ્મનો, કેળાબ્રહ્મનો, ઉપાસક છું. હું પ્રકૃતિ માતાનો બાળક છું અને તેથી એના ખોળામાં રમવાનો મને અધિકાર છે. હું ભૂમિપુત્ર છું.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme