Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Pranayam Jap – Dhyan By Bhandev -Buy Gujarati Books Online

Pranayam Jap – Dhyan By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Bhandev Those are also equally popular and you can buy all of them online with best discount.

પ્રાણાયામના તો અગણિત પ્રકારો છે. અહીં મહત્વના પંદર પ્રકારોનું કથન છે. પ્રાણાયામના પ્રકારોના શીર્ષક તો અહી દસ છે. પરંતુ ભાશ્ત્રીકાના ચાર ચાર પ્રકારો છે. ઉજજાયીના બે પ્રકારોનું અહીં કથન થયું છે અને ત્રીબંધ પ્રનાયામનું કથન પણ અહી થયું છે. તદનુસાર દસ શીર્ષક હેઠળ અહીં પ્રાણાયામના પ્રધાન પંદર પ્રકારોનું કથન થયું છે તેમ સમજવું.

પ્રાણાયામ પછીનું મુલ્યવાન સાધન જપ છે. જપનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે અહી સંક્ષેપમાં જપના આ શાસ્ત્રનું કથન થયું છે.

જપનો મહિમા ગાતું આ વિધાન બહુ પ્રસિદ્ધ છે :

“હે દેવી ! સિદ્ધિ જાપથી મળે છે,જાપથી મળે છે, જપથી મળે છે.”

ધ્યાનની અનેક અને અનેકવિધ પદ્ધતિઓ છે : ભક્તીપરક ધ્યાનપદ્ધતિઓ ૮, યોગપરક ધ્યાનપદ્ધતિઓ ૬, જ્ઞાનપરક ઘ્યાનપદ્ધતિઓ ૬, અન્ય મહત્વપૂર્ણ ધ્યાનપદ્ધતિઓ ૭ – આમ, અહી કુલ ૨૭ ધ્યાનપદ્ધતિઓનું સાધાર કથક થયું છે.

અધ્યાત્મપથના પથીકોને આ પુસ્તક દ્વારા કાઈક માર્ગદર્શન મળશે તો એમને આનંદ છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme