Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Prennadayi Jivancharirta Indra Nuyi

Indra Krishnamurthy Nooyi (born 28 October 1955) is an Indian American business executive and served as the Chairwoman and Chief Executive Officer  of PepsiCo, the second largest food and beverage business in the world by net revenue, for 12 years from 2006-2018.

She has consistently ranked among the World’s 100 most powerful woman. she was ranked at number 13 on the Forbes list of The World’s 100 Most Powerful Women, and was ranked the 2nd most powerful woman on the Fortune list in 2015.

There are many other Gujarati Books Written by Indra Krishnamurthy Nooyi Those are also equally popular and you can buy all of them online with best discount.

વિશ્વમાં લગભગ તમામ અખબાર અને બિજનેસ સામયિકોએ ઈન્દ્રા નુઈ ની સફળતા વિશે ઘણુંબધું લખ્યું છે, પરંતુ આ જાહેર છબી પાછળની વ્યક્તિ વિશે આપણામાંથી કેટલા જાણીએ છીએ ? ‘ઈન્દ્રા નૂઈ’ આ જીવનચરિત્ર આપણને નુંઈના જીવન, તેમના બાળપણ, વિવિધ તબક્કે તેમણે કરેલી પસંદગી, તેમને કરવા પડેલા સંઘર્સ તેમજ ટોચ પર પહોંચતા સુધીમાં તેમણે સીખેલા પાઠ વિશે રેર કહી સકાય એવી માહિતી આપે છે.

આ બધી બાબતો માટે તેમને ઘણું મોડું સન્માન મળ્યું, પરંતુ સન્માન અને પુરસ્કારો ની સંખ્યા ઘણી મોટી પણ છે. ૨૦૦૭ માં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. ૨૦૦૭ તથા ૨૦૦૮ માં ટાઇમ મેગેઝીને વિશ્વના ૧૦૦ સૌથી શક્તીસાલી અગ્રણીઓમાં તેમનો સમાવેશ કર્યો હતો. ૨૦૦૮ માં ફોર્બ્સ સામયિકે બિજનેસના ક્ષેત્રમાં તેમને ત્રીજા નંબરના સૌથી શક્તીસાળી મહિલા ગણાવ્યા હતા, તો ૨૦૦૯ અને ૨૦૧૦ માં તેઓ આ યાદીમાં સૌથી ટોચ પર રહ્યા હતા. ૨૦૧૦માં ફોર્બ્સ સામયિકે ફરી તેમને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં  તેમને છઠ્ઠા ક્રમે મૂક્યા. આ યાદીમાં મધર ટેરેસા, આપરા વિનફ્રે, હિલેરી ક્લિન્ટન વગેરેનો સમાવેશ થતો હતો.

નુઈ આ સ્થાને કેવી રીતે પહીંચ્યા? વિસ્વમાં બીજા નંબરની સૌથી મોટી ફૂડ એન્ડ બેવરેજીસ કંપનીનું સંચાલન કરતી વખતે પડકારોનો સામનો કરવામાં તેમણે ઘર અને કામગીરી વચ્ચે સંતુલન કેવી રીતે જાળવ્યું ? આશ્ચર્યજનક હકીકત એ છે કે  વ્યક્તિગત રીતે કશું જ ગુમાવ્યા વિના આ બધુજ હાંસલ થઈ શકે છે, નુઈ ૧૯૮૮માં અમેરિકન નાગરિક બની ગયા હતા તેમ છતાં તેઓ હજુ ભારતીય મુલ્યોને જાળવી રહ્યા છે, ચેન્નઈમાં તેમનું ઘર તેમના માટે અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. આ પુસ્તકમાં તેમને ઈન્દ્રા વિશે આ અને બીજું ઘણું વાંચવા-જાણવા મળશે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme