Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Prerna Nu Zarnu by Dr. Jitendra Adhiya

prerana nu zarnu bookThere are many gujarati books which is being sold since years and they are considered as all time favorite books for many readers and they are actual best sellers. One of them is Dr. Jitendra Adhiya’s gujarati book Prerna Nu Zarnu. After reading this gujarati book, many are motivated and change their thinking towards life, towards work, towards family. One must buy this book and read as and when required.

Buy gujarati book Prerna nu zarnu

પ્રેરણાનું ઝરણું  – ડો.જીતેન્દ્ર અઢિયા

કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા માણસના મનમાં બને છે

આ પુસ્તક આપના મનની શક્તિઓને પારખવામાં અને તેનો મહત્તમ ઉપયોગ કરીને જીવનમાં વધુ સુખી અને સમૃદ્ધ બનવા આપને ખુબજ ઉપયોગી નીવડશે

શું તમે જાણો છો ? માનવમાત્રનું સર્જન સફળતા,સુખ અને શાંતિ પામવા માટે જ થયું છે નિષ્ફળતા દુ:ખ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ માનસ પોતાની માન્યતાઓને પરિણામે ઉભી કરે છે . જીંદગીમાં આપણે જે ઇચ્છતા પામવા હોઇયે તે પામી જ શકીએ છીએ અને એ પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે , જરૂર છે શક્તિને ઓળખવાની , સાચી રીતે સમાવાની અને એનો મહતમ ઉપયોગ કરવાની .

આપણી જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેના ચોક્કસ સમયગાનમાં આપનું મન અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. એ સમયે જો કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક રીતે માંનોચીત્રના કરવામાં આવે તો એ બનાવ આપણી જિંદગીમાં બની ને જ રહે છે કારણ કે અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે . .અર્ધજાગ્રત અવસ્થામાં મનને મળેલા કોઈ પણ કમાન્ડને અર્ધજાગ્રત મન કોઈ પણ તર્ક કે દલીલ વગર સ્વીકારી , એને હકીકત બદલવા કામે લાગી જાય છે સફળતા, સુખ એને શાંતિ પામવાનો આ એક રાજમાર્ગ છે. ભારતમાં વેદકાળથી ચાલી આવતી આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગત સદીમાં પશ્ચિમના દેશોએ પણ જાની ચકાસી અને હવે અપનાવી છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં ઊંડાણપૂર્વકના સંશોધનો પણ થયા છે. આ વિષયને ઘેર ઘેર સુધી પહોચતા કરવામાં આ પુસ્તકા મહત્વ ફાળો આપી … છે એનો મને આનંદ છે.

આપનું અર્ધજાગ્રત મન અલ્લાઉધીનના જાદુઈ ચીરાગમાંથી નીકળતા જીન જેવું છે ,માંગો તે આપશે , બસ હુકુમ કરવાની પદ્ધતિ શીખવાની છે.

Gujarati Book Prerana Nu Zaranu by Jitendra Adhiya

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme