Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Sahas Toli Nirjan Tapuma by Jules Verne.

Jules Verne is popular fiction story teller. He is from france & he never travelled out of the france yet he made his stories so interesting & so gripping that many of his book were best seller. He wrote stories about sub marine, nuclear bomb, rockets or even travelling machines even before they were invented. He was so talented that two of his books were known for the life philosophy. Story in this book revolves around a group who went on a trip to a haunted island. The Story of Sahas Toli Nirjan Tapu is a perfect plot for any commercial film

There are many other Gujarati Books written by Jules Verne, those are also equally popular and you can buy all of them online with best discount

 

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

સાહસ ટોળી નિર્જન ટાપુમાં

જુલે વર્ન વિશ્વવિખ્યાત છે. કારણ, સબમરીન કે રોકેટ અથવા અન્ય આધુનિક વાહનવ્યહારના સાધનોની શોધ થઇ તે પહેલા તેણે આ બધી બાબત ઘણું લખ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મ્હામાંનાવે કોઈ વાર પોતાનો ફ્રાન્સ દેશ મૂકી બહાર ક્યાય સફર નહોતી કરી અથવા આવું દેશાટન કરવાની તેની ઈચ્છાય નહોતી। વિદેશોમાં જઈ કઈ સંશોધન કરવાનો તેનો ઇરાદો પણ નહતો।. તેણે વિદેશી ભૂમિ,સમુદ્ર ,સામ્રાજ્યો અને વાયુ વગેરે અંગે જે વર્ણન કરેલ છે અને આધુનિક જીવન માં અમૃત પાસાની જે અપેક્ષિત કલ્પના કરી છે અને આધુનિક જીવનનો સમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક જે અભિગમ વ્યક્ત કર્યો છે એ અભિગમ તેના ” deux ans devacance ” અર્થાત ” વેકેશન કે લાંબી રજાના બે વર્ષો ” એ પુસ્તક પાયાના તત્વ તરીકે દષ્ટિગોચર થાય છે.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme