Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Sambhav Asambhav by Harkishan Mehta

 

Harkishan Mehta’s Sambhav Asambhav was also published in Chitralekha. The story is about Father, Son & Daughter in Law. When Chitralekha published a teaser for this novel one of the reader excitedly wrote that one of the famous family has the same story in Ahmedabad, and I am sure you will write on them only but as the time goes Harkishan Mehta developed characters so well that excited reader was also shocked & later on sent a letter & said that you have created a miracle & your story is going above the peak. As the story revels readers were in double mind like is it true or not, is it possible or not. Sambhav Asambhav was among the best sellter from Harkishan Mehta. There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

પિતા, પુત્ર અને પુત્રવધુ વચ્ચેના અનોખા સંબધની વાર્તા….એટલી જાહેરાતચિત્રલેખામાં વાંચતા અમદાવાદના એક વાંચકે ઉત્સાહભેર લખી નાખ્યું. અહીના એક પ્રતિષ્ઠિત પરિવારનો  આવો સંબંધ બહુ ચર્ચાસ્પદ બન્યો છે.તમે ઘટનાને આધારે નવલકથા લખવાના હશો…..પરંતુ નવલકથાના પત્રો જેમ જેમ વિકસતા ગયા તેમ તેમ ખોટું અનુમાન કરી બેઠેલા વાચક ચગડોળે ચડતા ગયા અને અમુક પ્રકરણો પછી એમનો બીજો પત્ર આવ્યોતમે તો કમાલ કરી નાખી, અમને ભારે છક્કડ ખવડાવી ! તમારી કથા પતનની ખીણને બદલે ઉત્થાનના શિખરની ઉંચાઈ તરફ જી રહી છે.

કથાનો ભેદ ખૂલતો ગયો તેમ તેમ અન્ય વાચકોના વધુ પત્રો આવવા લાગ્યા : ખરેખર આવું બની શકે? ઘડીકમાં સંભવિત લાગે છે તો ઘડીકમાં અસંભવિત !

તદન કાલ્પનિક વાર્તાની અસંભવિત ઘટના વાચકોને આટલી હદે વાસ્તવિક લાગે ત્યારે સંભવઅસંભવના  ભેદ ભુંસાઈ જાય છે.

અચૂક વાંચવા જેવી કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme