Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Sambhog Thi Samadhi Taraf By Osho

Sambhog Thi Samadhi Taraf is a very popular book by Osho. Osho tried to say that today the uneasiness & the issues or the problems with our sex life is creating more mess & mental troubles in our society. He tried to connect the bridge of sex between religion & spirituality. Sex is always and extreme mystery for humans. Most of our discussions have been focused on sex & Osho tried to throw some light on it. Even our society is responsible for putting the standard like Sex is a crime. Osho trie to explain the damage caused to such poor thinking.

There are many other Gujarati Books written by Osho, those are also equally popular and you can buy all of them online with best discount

 

ઓશોએ સેક્સના આજના પ્રોબ્લેમ્સ કે જે સમાજને માનસિક રીતે કોરી ખાય છે. તેની વૈશ્વિક અને કાયમી ચર્ચાને મુદ્દો બનાવીને બોલ્યું છે. સેક્સને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. સેક્સએ માણસનું આદીમ રહસ્ય રહ્યું છે. તેના પર ઘણી ચર્ચાઓ થઈ છે. આપણી મોટાભાગની ચર્ચાઓ તેના પર કેન્દ્રિત રહી છે. તેવું શા માટે તે બાબતે પણ ઓશોએ પ્રકાશ પાડ્યો છે. ઉપરાંત સાયકોલોજીકલી આપણામાં સમાજ દ્વારા ઘૂસાડી દેવામાં આવતી એવી માન્યતા કે સેક્સ એ પાપ છે. તેવી માન્યતા કેમ સમાજમાં સ્થાન પામી અને તેનાથી શું નુક્શાન થયું છે તેની ચર્ચા ઓશોએ સરસ રીતે કરી છે.

 

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

 

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme