Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Sansari Sadhu by Harkishan Mehta

Earlier when in Chitralekha published case on Bhoval Sanyasi Harkishan Mehta started thinking on a novel & then on the true story he started writing one. Earlier He thought to keep the actual plot & character’s name in Sansari Sadhu but later on he thought to stay in certain limit & hence he kept the plot & the hero original & rest is twisted story.
There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

સંસારી સાધુ – હરકિસન મેહતા નવલકથા

વર્ષો અગાઉ ‘ચિત્રલેખા’ માં ભોવાલ સંન્યાસી કેસ વિસ્તારપૂર્વક રજુ થયો ત્યારથી જગતમાં જેનો જોતો ના જડે એવી એ અજોડ સત્યઘટના નવલકથાનું  સ્વરૂપ પામવા માટે મનમાં ઘૂંટાતી હતી. પહેલા તો વિચાર હતો કે આ ઘટના જ્યાં બની એ જ સ્થળ, સમય અને એટલા જ પત્રોને લઇ નવલકથાનો ઘાટો ઘડવો, પણ આ મર્યાદામાં રેહવાનું બંધનરૂપ લાગ્યું એટલે ભોવલ-સંન્યાસી કેસનું મુખ્ય પાત્ર તથા મહત્વના પ્રસંગોની ગુથણી કરી બળવાન નવલકથા બનાવવાનો ઉત્સાહ પ્રગટ્યો.

 

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme