Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Sarjan Visarjan by Harkishan Mehta

Sarjan Visarjan is a kind of a biography written on Harkishan Mehta by known journalist & writer-author Saurabh Shah. Sarjan Visarjan has the Rise of Writer-Author Harkishan Mehta in completly novel style & It is actually a tribute to the Harkishan Mehta.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

શ્રી સૌરભ શાહ દ્વારા સંપાદિત અને પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત ‘સર્જન-વિસર્જન’ પુસ્તકમાંથી સાભાર. કલ્પનાશીલ અને ખંતીલા તંત્રી તથા માનવમનની આંટીઘૂંટીને પારખી ગયેલા અદ્વિતિય નવલકથાકાર શ્રી હરકિસનભાઈ મહેતાના ઉતારચડાવભર્યા જીવનકર્મની આ સંઘર્ષગાથાનો આલેખ લેખન-પ્રકાશન-પત્રકારત્વ ઉદ્યોગની ટોચની હસ્તીઓએ આપ્યો છે. ભરપૂર વાચનસામગ્રી સાથે આ પુસ્તકમાં તેમની રંગીન અને બ્લેક ઍન્ડ વ્હાઈટ દુર્લભ તસવીરોનો પણ સમાવેશ થાય છે

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme