Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Scion of Ikshvaku in Gujarati By Amish Tripathi – Translation

Scion of Ikshvaku in Gujarati - Ramchandra Series 1Buy amish tripathi books in gujarati

A bit About Scion Of Ikshvaku Book in Gujarati:

We all knows what is Ram Rajya. It was amazing and so perfect empire where Dharma and Honours prevailed over all. But there are many questions we always have like how did a misunderstood king created a Ram Rajya? How did a tortured prince turned into a great king. And then into a God, so here you have a most popular book which was launched earlier in English and other languages and now it’s being translated in Gujarati language.

Scion Of Ikshvaku in Gujarati language Release Date:

Book cover for Scion Of Ikshvaku Book in Gujarati written by  Amish Tripathi has already released as you can see with this post. Regarding release date of gujarati translation of his book, publisher yet to confirm but it is expected to released by mid or end of October 2015. The exact date of release is not announced. We will update exact date once revealed. Though pre-booking can be done online and you can buy Scion Of Ikshvaku in Gujarati Here.

Number Of Books In Series of Scion Of Ikshvaku book in Gujarati:

There will be four-five books in this new series of Ram chandra

Buy Scion Of Ikshvaku book in Gujarati

Little bit more about Scion Of Ikshvaku book in Gujarati language

૩૪૦૦ ઇસપુર્વ, ભારત અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધની કિંમત તે ચૂકવી રહ્યું છે.
નુકસાન બહુ મોટું થયું છે.લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનું સામ્રાજ્યનથી સ્થાપતા. તેના બદલે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે.આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્ત્સીન્ધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચારણમાં ગરકાવ થઇ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમણે આ કળણમાંથી બહાર ખેંચી કાઢે.

તેમણે ક્યાં જાન છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે
છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજકુમાર જેનું નામ હતું રામ.

દેશવાસીઓએ તેમણે સંતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતાના દેશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધુંધી સામે, પોતાના ભાઇઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે.

શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દુર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઉતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે?
અમીશ સાથે આ નવી મહા મુસાફરીનો પ્રારંભ કરો : રામચંદ્ર શ્રેણી

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme