Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shahid Bhagatsinh By Haresh Dhodakiya -Buy Gujarati Book Online

Shahid Bhagtsinh By Haresh Dholakiya is also one of his most seller book. Haresh Dholakiya has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Haresh Dholakiya Those are also equally popular and you can buy all of them online with best discount.

વિવેકાનંદ, ગાંધીજી, ડૉ. કલામ અને રામકૃષ્ણ પરમહંસ પછી આ પાંચમું પુસ્તક ભગતસિંહ વિશેનું પ્રકાશિત થઇ રહ્યું છે. પહેલા ત્રણ ઝડપથી લોકપ્રિય થયાં જેના પરિણામે બહુ જ ઝડપથી તેમની પ્રથમ આવૃત્તિ ખલાસ થઇ ગઈ અને તરત બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી.

ત્યાર પછી ચોથા મહાપુરુષ તરીકે સ્વાભાવિક રીતે શ્રીરામકૃષ્ણ પરમહંસને જ લીધા. તે વિવેકાનંદ સાથે સંકળાયેલા હતા અને વિવેકાનંદને સમજવામાં મદદરૂપ થતા હતા.

આશા છે, આ પુસ્તક પણ આગળના પુસ્તકો જેમ લોકપ્રિય બનશે. આ પુસ્તક નવી પેઢી વાંચે તેવી વાસના છે એમ કહું તો ખોટું નથી. સ્વાતંત્ર્ય સંગ્રામ સમજવા જેમ ગાંધી કે સુભાષનો અભ્યાસ જરૂરી છે, તેમ ભગતસિંહને પણ જાણવા જરૂરી છે એમ હવે ચોક્કસ માનું છુ. આ પુસ્તક તેની ઝાંખી કરાવશે જ. બાકી આપેલી યાદીમાંના પુસ્તકો વંચાશે તો પૂરી માહિતી મળશે.

પુસ્તક વિશે અભિપ્રાયો અને પ્રતિભાવો મળશે તો વધારે ગમશે.

ભગતસિંહ વિશે એકાંગી ચિંતન થયું છે જેને પરિણામે તેમના વ્યક્તિત્વને પણ એકાંગી રીતે રજુ કરાયું છે. જાણે કે બોમ્બ ફેંકવો અને ફાંસીએ ચડવું એ જ ભગતસિંહ હતા ! પણ તેમનો અભ્યાસ કહેતો હતો કે તે તો એક સર્વાંગ સંપૂર્ણ વ્યક્તિત્વ હતા. બહુપરિમાણી વ્યક્તિત્વ હતું તેમનું. ભગતસિંહનું મૂલ્યાંકન આજ સુધી અધૂરું થયું છે. તેમના સમગ્ર વ્યક્તિત્વને જાણવાની અને સમજવાની જરૂર છે. આ પુસ્તક વાંચીને સંભવ છે, કોઈ આ વ્યક્તિત્વને નવી ઉંચાઈએ પહોચાડશે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme