Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shree Krushnavtar Chintan By Bhandev -Buy Gujarati Book Online

Shree Krushnavtar Chintan  By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Bhandev Those are also equally popular and you can buy all of them online with best discount.

ચિંતન શું છે ?

ચિત્તની ધારા કોઈ એક વિષય પર સતત વહેતી રાખવામાં મનોમન પ્રક્રિયા તે ચિંતન છે.

ચિત્તની મૂળ પ્રવુતિ ચિંતન છે. ચિત્તનું સ્વરૂપગત લક્ષણ છે. આત્મા શક્તિનું કેન્દ્ર છે. આત્માના સાનિધ્યથી શક્તિમાન બનેલું ચિત્ત વિશિષ્ટ શક્તિ ધરાવે છે. ચિત્તની આ શક્તિ ચિંતન માં વ્યક્ત થાય છે તદનુસાર ચિંતન એક શક્તીભર અને મુલ્યવાન પ્રક્રિયા બને છે.

ચિંતન એક મુલ્યવાન અને સમર્થ સાધન છે. પ્રત્યેક અધ્યાત્મસાધનપરંપરામાં કોઈ ને કોઈ રૂપે ચિંતન હોઈ જ છે.

ભક્તિમાર્ગના ચિંતનમાં ત્રણ સ્વરૂપોનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં થાય છે :

૧. ભાગવત્સરૂપનું ચિંતન

૨. ભાગવલ્લીલાનું ચિંતન

૩. ભગવદ્ગુણચિંતન

વસ્તુત : આ ત્રણેય ચિંતન એક પ્રકારનું ધ્યાન છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme