Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shree Sukdev By Bhandev Gujarati Book Buy Online

Shree Sukdev By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written By Bhandev Those are also equally popular and you can buy all of them online with best discount.

શ્રી ભાણદેવજી આપણા સિદ્ધીમાંન્ત અને પ્રતિભાશાળી અધ્યાત્મપુરુષ છે, ઉત્તમ કોટીના સર્જક અને તત્વદર્શી વિવેચક છે. ઉપરાંત ખરા અર્થમાં સમાજહિતલક્ષી ચિંતક છે. તેમના ચિંતનના વ્યાપમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, કેળવણી, ચારિત્ર્યધડતર, સંસ્કૃતિ વિચાર, પ્રવાસ – એમ કેટકેટલા વિષયો સમાય છે ! વળી શ્રી ભાણદેવજીએ એક આદર્શ શિક્ષક તરીકે સૌથી મહત્વનું કાર્ય પણ સુપેરે, પૂરી સજગતાથી, સભાનતાથી અને સમજદારી પૂર્વક કર્યું છે. એમના સંદર્ભે સહુથી મહત્વની અને ગૌરવશાળી હકીકત એ છે કે તેઓ મુલ્યોના માણસ છે. શ્રી ભાણદેવજી એક મુલ્યસ્થાપક અને મુલ્યરક્ષક સારસ્વત છે.

‘આપનો વહાલો હિન્દુ ધર્મ’ના પ્રકાશક કહે છે તેમ શ્રી ભાણદેવજી હિન્દુ ધર્મના સમર્થ જ્ઞાતા છે તેથીયે વિશેષ તેઓ હિન્દુ અધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સંનિષ્ઠ અધ્યાત્મપુરુષ છે, તેથી તેમને હિન્દુ ધર્મ, હિન્દુ દર્શન અને હિન્દુ અધ્યાત્મવિદ્યા પર પુષ્કળ અધ્યયન કર્યું છે. હિન્દુ ધર્મના લગભગ સર્વે દેશોનો, સર્વે સંપ્રદાયો, પ્રમુખ સિદ્ધાંતો અને  પ્રધાન લાક્ષણીકતાઓ વિષે એમને અપાર ચિંતન કર્યું છે.

આમ, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ધર્મના ઉપાસક, શિક્ષણ અને કેળવણીના જ્ઞાતા, ચારિત્ર્યઘડતરના સ્વામી શ્રી ભાણદેવજીના જીવન વિષે જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેઓનું મહાન વીભુતીઓના પ્રભાવને જીલતા ઝીલતા-ઝીલતા શીલવન્ત્ત અને સંસ્કારશીલ, સમાજના હિતની ચિંતા કરતુ ચારિત્ર્ય ઘડાયું, જેને પરિણામે ભીતરથી તેઓ સતત વિકસતા તેમ જ સમૃદ્ધ થતા રહ્યા.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme