Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shreekrishna Lilana Rahasya By Bhandev -Buy Gujarati Book Online

Shreekrishna Lilana Rahasya By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Bhandev Those are also equally popular and you can buy all of them online with best discount.

આ ભાવજગતની લીલા કાલને આધીન નથી. અનાદીકાળથી અનંત કાલ સુધી ચલ્નરિઆ લીલા છે. અને અનંત, અગાધ, અનાદિ, શાશ્વત અને  અવિરત ચાલનારી કૃષ્ણલીલા જ ખરી  કૃષ્ણલીલા છે. પૃથ્વી પર ઉતરી આવેલ લીલા તો તેનો નાનો અંશ, તેનું બહિરંગ સ્વરૂપ છે. આં નીત્યલીલામાં પ્રવેશ આ કૃષ્ણભક્તોને અભિપ્રેત છે.

ભગવાન શ્રીકૃષ્ણ મારી પસે કૃષ્ણલીલા લખાવી રહ્યા છે અને હું મારા પર તેમની કૃપા સમજુ છું. આ લીલાકથાનથી તેઓ મારા પર પ્રસન્ન રહે અને મારા પર કૃપા વરસાવતા રહે તેવી તેમના મહાન ચરણોમાં મારા નાનકડા મસ્તકને મુકીને પ્રાર્થના કરું છું.

કોઈ કૃષ્ણભક્તોને પોતાની સાધનામાં – કૃષ્ણલીલાચિંતનમાં આ ગ્રંથથી કાંઈક સહાય મળશે તો મને આનંદ છે.

કૃષ્ણલીલાનું ચિંતન કરવાથી ચિત્ત પવિત્ર થાય છે અને કૃષ્ણલીલાનું લેખન કરવાથી લેખિની પવિત્ર થાય છે. લેખીનીની આ પવિત્રતા અન્ય લેખનમાં પણ અભિવ્યક્ત થાય છે.

ચૈતન્ય મહાપ્રભુ જ આવી સ્થિતિએ પહોંચવાના ઉપાય પણ બતાવે છે :

૧. ભગવાન શ્રીકૃષ્ણના નામનું સ્મરણ

૨. ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું ધ્યાન

૩. ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું ચિંતન.

સૌને વંદન ! સૌનો આભાર !

ભગવાન શ્રીકૃષ્ણ સૌનું કલ્યાણ કરો.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme