Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shu Kahe Chhe Chanakya buy Gujarati book Online

Shu Kahe Chhe Chanakya by Radhakrishnan Pillay is also one of his most seller. Radhakrishna Pillai was born in 1911 to Venkatarathnam Pillai and Alarmel Mangai Thayar. His mother belonged to the affluent Thottakadu family. Venkataratnam Pillai died when Radhakrishna Pillai was young. Pillai’s grandfather died in 1930.

There are many other Gujarati Books Written by Radhakrishnan Pillay Those are also equally popular and you can buy all of them online with best discount.

ચાણક્ય આપણા ઇતિહાસનું એક સૌથી સન્માનજનક પાત્ર છે. રાજ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની વાત આવે ત્યારે ચાણક્ય વિના એ વાત અધુરી રહે. આપણી ભવ્ય સંસ્કૃતિમાં ચાણક્ય એક એવું પાત્ર છે જેમની વાતો કદાચ માત્ર રાજકારણ માટે નહીં, પરંતુ રોજિંદા સમાજજીવન તથા વેપાર-વ્યવસાય માટે પણ એટલી જ ઉપયોગી છે. ચાણક્યે પોતે પુષ્કળ લખ્યું છે અને તેમના વિશે પણ પુષ્કળ લખાયું છે, છતાં હજુ પણ તેમના વિશાળ ખજાનામાંથી આપણને નવું નવું જાણવા મળે છે. “શું કહે છે ચાણક્ય” એ રાધાક્રિષ્ન પિલ્લઈના પુસ્તક Thus Spoke Chanakya નો ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તકમાં જે ચાણક્યનાં સૂત્રોનો ભાવાર્થ રજૂ કરવામાં આવ્યો છે તે આપણા દરેકના રોજિંદા જીવનમાં ઘણા ઉપયોગી થઈ શકે છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme