Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shukran Egypt By Varsha Adalja -Buy Gujarati Book Online

Shukran Egypt Written By Varsha Adalja is also one of his most seller book. Varsha Adalja has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Varsha Adalja Those are also equally popular and you can buy all of them online with best discount.

ઘણા વર્ષોથી ઈજિપ્ત જવાની ઈચ્છા મનમાં હતી. ઈજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હાજર વર્ષોની તવારીખનું ઉદગાતા અને સાક્ષી પણ. ભવ્ય પીરામીડો, અદભુત પ્રકાશરચનાથી ઝળહળતા લક્ઝર, આસ્વાન, એશના અને એડકુના મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રુઝ – અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઇ ગયું. આપણા તેત્રીસ કરોડ દેવતામાં નક્કી પ્રવાસના પણ કોઈ દેવતા હશે, જેમણે કોઈ શુભ ક્ષણે મને તથાસ્તુ કહી દીધું  હશે.

સ્વાહિલી ભાષામાં વાસાફિરી એટલે પ્રવાસી. લેખક આ શબ્દ દ્રારા વાચકોને વિશ્વનું પરિભ્રમણ કરાવે છે. પણ સાથે સાથે વાચકને હમસફર બન્યાનો અહેસાસ પણ થવો જોઈએ. એ અર્થમાં સરેક વાચક વાસાફીરી છે.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme